બોટાદ બેઠક પર સુરેશભાઈ ગોધાણી જેવા સંનિષ્ઠ અને સમર્પિત કાર્યકતા ને બદલે બીજા કાર્યકર્તાને ટીકીટ આપવા થી સ્થાનિક કાર્યકતાઓ માં ખુબ રોષ છે.એક લોકપ્રિય અને ઉત્સાહી વ્યક્તિને દરકીનાર કરવાથી કાર્યકરોનો ઉત્સાહ ભાંગી જશે.તે વાત પાર્ટી ને નુકસાન કરશે
@narendramodi@AmitShah@CRPaatil
#શ્રી_મહેન્દ્રસીંહ_પાવરા ના જન્મદિવસ નિમિત્તે મિશન ગ્રીન બોટાદના હરી��ાળીના આ ઉમદા સેવાયજ્ઞમાં જોડાઇ આપેલ દાનથી વૃક્ષારોપણ તથા વૃક્ષજતનનું ઉત્તમ કાર્ય થશે જેના થકી પર્યાવરણનું રક્ષણ થશે આપ શ્રી ને અમૂલ્ય આત્મસંતોષ મળશે એવી શુભભાવના સાથે - આભાર.
સમગ્ર દેશ માં સૌરઊર્જા થકી પ્રદુષણમુક્ત વીજળી મેળવવા શેત્રે ક્રાંતિ સર્જનાર તથા મિશન ગ્રીન બોટાદ અંતર્ગત બોટાદ વિસ્તારને હરિયાળું બનાવવાના સ્વપ્નને સાકાર કરવા હંમેશા પ્રોત્સાહિત કરતા રાજ્યના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલને જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
@saurabhpatelguj
ગ્લોબલ વોર્મિગ રૂપી ગુલામીથી સ્વતંત્રતા મેળવવા માટે આઝાદીના આ ૭૪ માં પર્વ પર 🌳૭૪ 🌳વૃક્ષ વાવીને સ્વતંત્રતા મેળવવાનો પ્રયાસ કર્રવામાં આવશે.તથા તમામ સ્વતંત્રતા સેનાન��ઓને વિરાંજલી અર્પણ કરવામાં આવશે .
ભારત માતા કી જ્ય . વંદે માતરમ.
સ્થળ: હાઈસ્કુલ ગાઉન્ડ બોટાદ
#શ્રી_સવજીભાઈ_ધોળકીયા દ્વારા મીશન ગ્રીન બોટાદમાં જોડાવા માટેની નમ્ર અપીલ.
આપ દ્વારા કરવામાં આવેલ 3500+ વૃક્ષદાનથી વૃક્ષ��રોપણ તથા વૃક્ષજતનનું ઉત્તમ કાર્ય થશે જેના થકી પર્યાવરણનું રક્ષણ થશે. જેના લીધે આપ શ્રીને અમૂલ્ય આત્મસંતોષ મળશે એવી શુભ ભાવના સાથે
આભાર@SavjiDholakia