“પ્રકાશના પર્વ પર પોતાની સાથે અન્યોની પણ કાળજી રાખવી તેવી બોટાદના નાગરિકોને અપીલ છે.”–ફાયર વાયરલેસ ઓફિસરશ્રી કુલદીપસિંહ ડોડીયા: આકસ્મિક સ્થિતિમાં મદદ માટે ફાયર વિભાગના ૧૦૧, ૧૧૨ અથવા ૦૨૮૪૯-૨૫૨૪૨૦ નં.પર સંપર્ક કરી શકાશે.
@CMOGuj@InfoGujarat@Rivaba4BJP@Collectorbotad@DDOBOTAD