પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર દરેક ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી અપેક્ષા છે. દરેક ઉમેદવાર અત્યારથી મહેનત કરે અને સ્પર્ધા કરે. કોઈ ઉમેદવાર કોઈ પણ તબક્કે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે. જે લોકો આ નોકરી કરવા ના માગતા હોય તે પણ આ પ્રક્રિયામાંથી પસાર થશે તો લાભ થશે.
#CCE_result_according_GPSC
📌��ुजारत में GSSSB द्वारा कंप्यूटर बेस्ड कराए गए CCE वर्ग-3/4 के एलिमिनेशन टेस्ट के परिणाम से गुजरात के बहोत से छात्र नाराज है।
👉हमारी मांग हे GPSC मेथड से परिणाम जारी हो ताकि ज्यादातर छात्रों को मुख्य परीक्षा में बैठने का अवसर मिले, सबको न्याय मिले
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્��િ નાબૂદ કરવામાં આવે.
@CMOGuj
@Bhupendrapbjp
@HHPATELGSSSB
CCE ના પરિણામ પછી પણ હજારો ઉમેદવારો માં અસંતોષ..ઉમેદવારોના મનમાં અનેક સવાલો પણ જવાબ આપવા કોઈ તૈયાર નથી..
1 CBRT ના કારણે વિદ્યાર્થીઓને અન્યાય ની ફરિયાદ ..હવે ધારાસભ્યોએ પણ ટેકો આપ્યો
2 CCE માં જીપીએસસી ની માફક કેટેગરી વાઇઝ યાદી નહીં જાહેર થતાં હજારો ઉમેદવારો લેખિત પરીક્ષા ચૂક્યા..
3 નોર્મલાઈઝેશનથી પણ ���નેક ઉમેદવારોને અન્યાય થયાની રજૂઆત
હવે આવતીકાલથી ફરી રજૂઆતનો દોર શરૂ થશે ,મામલો કોર્ટમાં પણ પહોંચે તેવી શક્યતા પણ અન્યાયનું નિરાકરણ ક્યારે?
@hdraval93
હિરેન ભાઈ #CCE ના તમારા એક ટ્વીટ થી આખા ટેલીગ્રામ માં હડકંપ મચી જાય છે તમને લગભગ અંદાજો નહિ હોય 😂 અસંખ્ય ગ્રુપો અને ચેનલ માં ફાસ્ટ ફોરવર્ડ થાય છે અને અપલોડ થાય છે ઘણી લાખ લાખ મેમ્બર વારી ચેનલ તમારા ટ્વીટ ના SS મૂકે અને અમુક એકેડેમી તો યુટ્યુબ માં વીડિયો બનાવી દે 🤣