સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યા અને રાજસ્થાન આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડીસા ખાતે આવેલી ક્રિશ્ના હોસ્પિટલમાં ડીકોય ગોઠવી ગર્ભ પરીક્ષણ બાબતે સોનોગ્રાફી મશીન સીલ કરી ગયા.
https://t.co/cTcHahBX2M
રાજ્યનાં રાજકારણમાં નવા - જૂનીનાં એંધાણના વરતાય રહ્યા છે. શંકરસિંહ વાઘેલા જૂથ ફરી સક્રિય થયુ . ગાંધીનગર સર્કિટ હાઉસમાં બંધ બારણે ચાલી રહી છે https://t.co/yeqxBLB2Xy
ગુજરાતમાં વિકાસના દાવા અને અને બણગાંની હવા ખૂદ સકારી તંત્ર કાઢી રહ્યું છે. આજે જઇશું સાબરકાંઠાના વડાલી તાલુકામાં અને તાલુકા પંચાયતમાં વિકાસની કેવી હવાઇઓ ઉડે છે એની પોલ ખોલીએ.https://t.co/ngnmQm6iPr