મોંઘુ ટેડી બિયર ખરીદવા કરતાં એક સસ્તું તકીયું ખરીદવું સારું... ટેડી બિયર તો કોઈક દિવસ જોઈ રમીને ખુશ થવાશે અને ચાર - પાંચ વર્ષ માં કચરાપેટી માં પણ જતું રહેશે પણ તકિયા પર દરરોજ માથું રાખી સુકુંન ની ઊંઘ લઈ જે ખુશી અને તાજગી મળશે તે ટેડી બિયર નહીં આપી શકે... શું કહેવું તમારુું..??