@sanghaviharsh@OfficialGsrtc માનનીય Dy CM શ્રી રાજકોટ રેડ ક્રોસ ખાતે ફર્સ્ટ એડ સ��્ટિફિકેટ કઢાવવા માટે 21/09/2026 સુધી વેટિંગ છે. GSRTC કંડકટર પરીક્ષા ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મળી જાય તેવી વ્યવસ્થા થઈ શકે તો કરી આપવા વિનંતી.
This is Danteshwar Sub-registrar Office, Vadodara!
Look at the cleanness in washroom!
@VMCVadodara please check this, and do the needful.
#Vadodara#swachhbharat
"એક દિવસ, એક કલાક, એક સાથે"
SHS – 2025’ અભિયાન અંતર્ગત આજરોજ માન.કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા સ્ટાફ, વિવિધ NGOs, NCC સ્ટાફ, શૈક્ષણિક સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા ગાંધી ચોક થી ઉમિયા સર્કલ સુધી શ્રમદાન કરી આદરણીય પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે તેમને સ્વચ્છ��ંજલિ અર્પણ કરી.