ભક્તિ અને શક્તિના નવરાત્રિ મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામના.
જગતજનની માઁ અંબા સૌ પર અમીકૃપા વરસાવે અને સૌનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સદગુણોથી સભર થાય તેવી પ્રાર્થના.
લિંબડી ખાતે ‘મહાકાળી મોટર્સ’ - એક્સાઈડ બેટરીની લિંબડી તાલુકાની અધિકૃત એજન્સીના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે નિમંત્રક શ્રી વાસુદેવભાઈ જાદવ અને ભરતભાઈ સિંધવને નવી શરૂઆત બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા.
JNU की 11 छात्राओं की शिकायतों के मामले में कांग्रेस की चुप्पी के विरोध में आज गुजरात भाजपा महिला मोर्चा की कार्यकर्ताओं ने प्रदर्शन कर जवाबदेही की मांग की।
बेटियों के सम्मान पर भाषण नहीं, गंभीर आरोपों पर जवाब चाहिए!
#महिला_विरोधी_कांग्रेस
મોદી સાહેબની જનસેવા અને રાષ્ટ્રસેવાને વંદન...
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ દ્વારા સર્વાનુમતે અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.
#25YearsOfSeva
જય સ્વામિનારાયણ 🙏🏻
નિકોલના હરિભક્ત શ્રી હિતેશભાઈ ખૂંટના નિવાસસ્થાને SGVPના પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી પ્રસંગે ઉપસ્થ��ત રહી પૂજ્ય સંતોના આશીર્વાદ અને દિવ્ય સાનિધ્ય પ્રાપ્ત થયું.
સુરેન્દ્રનગર અને વઢવાણ બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ હાટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલથી સખી મંડળોની બ��ેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળશે અને આત્મનિર્ભર બનવાની દિશામાં નવી તકો ઊભી થશે.
‘नागरिक देवो भवः’ के मंत्र और ‘विकसित भारत’ के संकल्प के साथ राष्ट्र निर्माण एवं जनसेवा को समर्पित भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी को जनसेवा की 25 गौरवशाली वर्ष पूर्ण होने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
#25YearsOfSeva
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के संकल्प से साकार स्मृतिवन, कच्छ की त्रासदी से प���नर्निर्माण और अदम्य संकल्प की प्रेरणादायी गाथा कहता है।
#SevaSankalpAbhiyan