Respected @KanuDesai180 sir, i am chartered accountant from Rajkot. We are all CA fraternity facing problem of new GST registration. Most of application going to central and rejected. Only one reason documents are innsufficient. Pls help us. Thank you.
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
આમ આદમી પાર્ટી શિક્ષણ સેલ રાજકોટ અને વિદ્યાર્થી સંગઠન CYSS સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં થઇ રહેલ ભ્રસ્ટાચાર અનુસંધાને રજુવાત કરવા જતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.@AAPGujarat@Gopal_Italia@SandeepPathak04@isudan_gadhvi
Welcome @raghav_chadha in Gujarat. With your Visionery Power, Strategy and Strong Sense of Humour will change the political era in Gujarat and make Government of Aam Aadmi.
ગુજરાતના ગલીએ કે મહોલ્લો, ચોરે કે ચૌટે, ગામડાઓમાં કે શહેરોમાં, યુવાઓ કે વિધાથીઁઓ, ભાઇઓ કે બહેનો, ખેડુતો કે વ્યાપારીઓ, ખાનગી કે સરકારી કમઁચારીઓ બસ બધાના મોઢા પર એક જ વાત ચાલે છે કે, બસ હવે આ વખતે તો કેજરીવાલ..જ ❤️🔥
આજ રોજ વિધાનસભા 69 (રાજકોટ પશ્ચિમ)ના વોર્ડ નં 10 માં ગેરેન્ટી કાર્ડ કેમપેઇન અંતર્ગત કેનોપી દ્વારા રેજીસ્ટ્રેશન અભિયાન કરવામાં આવ્યું, આ અભિયાનમાં હું વોર્ડ નં 10ની ટિમ સાથે જોડાયો. આ અભિયાનમાં લોકોનો ઉત્સાહ અને ઉમંગ અનેરો હતો, બસ બધાના મોઢે એકજ વાત "એક મોકો કેજરીવાલને".