કેન્સર અન્વયેની કોમન કેન્સર સ્ક્રીનીંગ જેમાં સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર અને મોઢાનું કેન્સર વિશે વહેલું નિદાન અને તપાસ માટેની બે દિવસની તાલીમ જિલ્લા કક્ષાએ આરોગ્યના કર્મચારીઓને આપવામાં આવેલ.
કલ્યાણપુર તાલુકામાં આરોગ્ય વિભાગની ૧૫ માં નાણાપંચ માંથી ચાલીસ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર ગઢકા -૧ નું જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધી શ્રી તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું.
ખંભાળિયા તાલુકાના મોવાણ પી.એચ.સી ના શક્તિનગર -૧ આયુષ્માન આરોગ્ય મંદિર નું નેશન�� લેવલ ના એસેસર દ્વારા આરોગ્યની વિવિધ ૧૨ સેવાઓ માટે NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું.
NQAS એટલે ઉત્તમ ગુણવત્તા સભર સ્વાસ્થ્ય સેવાઓ માટે ભાણવડ તાલુકાના પાછતર પી એચ સી ના ભવનેશ્વર આયુષ્માન આરોગ્ય મંદિર નું નેશનલ લેવલના એસેસર દ્વારા ઓનલાઈન એસેસમેન્ટ કરવામાં આવ્યું.
ઉત્તમ ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવા એટલે કે NQAS માટે ભાણવડ તાલુકાના મોડપર પી.એચ. સી ના મેવાસા આયુષ્માન આરોગ્ય મંદિ�� નું નેશનલ લેવલના એસેસર દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું.
આજરોજ લાયઝન ઓફિસર શ્રી Dr. S. I. Masi sir, QAMO sir, Kalyanpur THO sir દ્વારા PHC RAN ની મુલાકાત લઈ સરકારના વિવિધ પ્રોગ્રામો તેમજ NQAS ની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો આપ્યા
મનજી કેશવભાઈ જાદવ, ઉંમર 53 વર્ષ, રહેવાસી વરવાળા છેલ્લા થોડા સમયથી મોઢામાં ઘા, દુખાવો અને ખાવા-પીવામા�� તકલીફ જેવી સમસ્યાઓથી પીડાતા હતા. તપાસ દરમિયાન ઓરલ કેન્સરનું નિદાન થયું અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર અને ઓપરેશનની સુવિધા મળી.
#SayNoToTobacco | तनाव से निपटने के लिए सिगरेट नहीं, सही सहारा अपनाएँ।
1800-11-2356 पर राष्ट्रीय तम्बाकू त्याग हेल्पलाइन सेवाओं से जुड़ें —
यह सेवा निःशुल्क, गोपनीय और सदैव आपके साथ है। आज ही कॉल करें।
#QuitTobacco#HealthForAll
Addiction doesn’t jump, it climbs.
Tobacco is the first step, stronger substances are the next.
Stop at the first step, save your future.
#SayNoToTobacco#TheBigQuit