🧵 1/6
India spends $150B+ on crude oil & LPG imports yearly. Every rupee = a strategic vulnerability. The fix isn't "use less" — it's a structural shift at home & on roads. Here's what it looks like 👇
#India#EnergyIndependence#AtmanirbharBharat#GreenIndia
No compromise when it comes to the future of our youth.
Guided by Hon'ble PM Shri @narendramodi Ji's vision, the Government has constituted a High-Powered Task Force under the chairmanship of Shri @NandanNilekani Ji, to drive technology-led reforms for transparent, credible and secure national examinations.
ನಮ್ಮ ಯುವಕರ ಭವಿಷ್ಯದ ಜೊತೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ರಾಜಿ ಇಲ್ಲ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ಆಶಯದಂತೆ, ನಮ್ಮ ದೇಶದ ಪರೀಕ್ಷೆಗಳನ್ನು ಇನ್ನಷ್ಟು ಪಾರದರ್ಶಕ, ನಂಬಿಕೆಗೆ ಅರ್ಹ ಮತ್ತು ಸುರಕ್ಷಿತಗೊಳಿಸಲು ತಂತ್ರಜ್ಞಾನದ ಆಧಾರಿತ ಬದಲಾವಣೆಗಳನ್ನು ತರಲು ಸರ್ಕಾರ ನಿರ್ಧರಿಸಿದೆ. ಇದಕ್ಕಾಗಿ ಶ್ರೀ ನಂದನ್ ನಿಲೇಕಣಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಉನ್ನತ ಮಟ್ಟದ ಕಾರ್ಯಪಡೆಯನ್ನು (Task Force) ರಚಿಸಲಾಗಿದೆ.
યુધ્ધની ટેકનોલોજી દિવસે ને દિવસે બદલાતી જાય છે….
જે એર ડિફેન્સ સિસ્ટમ વિમાનોને કે આવતી મિસાઇલોને તોડી પાડવા બનાવવામાં આવી છે એ મોબાઇલ એર ડિફેન્સને એક નાનું ડ્રોન તોડી પાડે છે.
આ તસવીરો પૂર્વીય યુક્રેનની છે… તસવીરો ખરેખર જોવા જેવી છે.
#Ukraine | #Russia
Protest against UGC, then fire tragedy in Rajasthan petroleum refinery, now CJP protest. All these were predicted in December 2025 are happening one by one. But after August 2026, all will be wrapped up smoothly. Have some trust in our Home Minister Amit Shahji. India is not Nepal, such protest can never shake our Govt. First 6/7 months were destined to be chaotic, bataya to tha Savdhan rahiye, Satark Rahiye.
ORBIT ACHIEVED. 🚀
Vikram-1 Test Flight-1 has reached orbit. India's first privately developed orbital rocket has completed its final burn and injected its payloads into a ~450 km orbit, making India the third country in the world with private orbital launch capability.
History is made. 🇮🇳
#Vikram1 #JourneyToOrbit #SkyrootAerospace
#BREAKING: US Central Command:
U.S. forces struck approximately 90 Iranian military targets including air defense systems, coastal surveillance assets, missile and drone storage sites, naval capabilities, and military logistics infrastructure along Iran’s coastline.
અમદાવાદ થી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ત્રણ વર્ષનું એક બાળક અચાનક બેભાન થયું.
ફ્લાઈટમાં થોડી અફરાતફરી મચી.
ફ્લાઈટમાં જાહેરાત થઈ કે કોઈ ડોક્ટર હોય તો જલ્દી સામે આવે કારણકે એક બાળકને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે.
તુરંત બે ડોક્ટર્સ સામે આવ્યા બંનેએ પોતાનાથી બનતાં પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા.
જોકે રાહતની વાત એ હતી કે બાળકના શ્વાસ ચાલી રહ્યા હતા.
વધારે સમય ના બગડતાં ડોક્ટર્સે ફ્લાઈટના ક્રુ મેમ્બર્સને કહ્યું બાળકને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ આપવી પડશે.મામલાની ગંભીરતા જોઈ ક્રૂ મેમ્બર્સ દ્વારા આ મેસેજ પાયલટને આપવામાં આવ્યો.
એ સમયે પ્લેન સુરતના આકાશ થી પસાર થઈ રહ્યું હતું જેથી સુરત ATC ને સંપર્ક કરી પ્લેનને સુરત રન વે પર ઉતરવાનું નક્કી થયું.
ATC ને મેડિકલ ઇમરજન્સીની જાણ હતી એટલે રન વે પર પહેલાં થી જ મેડિકલ સ્ટાફ એમ્યુલન્સ સાથે તૈયાર હતો.
પ્લેન લેન્ડ થતાંની સાથે બાળકને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો.
અત્યારે બાળકની સ્થિતિ સુધારા પર છે.
#Surat | @aaistvairport
અમદાવાદ થી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ત્રણ વર્ષનું એક બાળક અચાનક બેભાન થયું.
ફ્લાઈટમાં થોડી અફરાતફરી મચી.
ફ્લાઈટમાં જાહેરાત થઈ કે કોઈ ડોક્ટર હોય તો જલ્દી સામે આવે કારણકે એક બાળકને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે.
તુરંત બે ડોક્ટર્સ સામે આવ્યા બંનેએ પોતાનાથી બનતાં પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા.
જોકે રાહતની વાત એ હતી કે બાળકના શ્વાસ ચાલી રહ્યા હતા.
વધારે સમય ના બગડતાં ડોક્ટર્સે ફ્લાઈટના ક્રુ મેમ્બર્સને કહ્યું બાળકને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ આપવી પડશે.મામલાની ગંભીરતા જોઈ ક્રૂ મેમ્બર્સ દ્વારા આ મેસેજ પાયલટને આપવામાં આવ્યો.
એ સમયે પ્લેન સુરતના આકાશ થી પસાર થઈ રહ્યું હતું જેથી સુરત ATC ને સંપર્ક કરી પ્લેનને સુરત રન વે પર ઉતરવાનું નક્કી થયું.
ATC ને મેડિકલ ઇમરજન્સીની જાણ હતી એટલે રન વે પર પહેલાં થી જ મેડિકલ સ્ટાફ એમ્યુલન્સ સાથે તૈયાર હતો.
પ્લેન લેન્ડ થતાંની સાથે બાળકને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો.
અત્યારે બાળકની સ્થિતિ સુધારા પર છે.
#Surat | @aaistvairport
"मैं हिन्दू हूं और हिन्दू होने पर मुझे गर्व है।"
अमेरिकी उपराष्ट्रपति जेडी वेन्स की पत्नी उषा का बड़ा बयान सामने आया है।
ईसाई धर्म न अपनाने के सवाल पर अमेरिकी उप-राष्ट्रपति की पत्नी उषा ने बड़ा बयान दिया है।
अमेरिकी उप-राष्ट्रपति जेडी वेंस की पत्नी उषा ने 'पति के कैथोलिक धर्म अपनाने के बाद उनका खुद का धार्मिक विश्वास किस तरह बदला है' सवाल का जवाब दिया है।
उन्होंने कहा, "मैं एक हिंदू परिवार में पली बढ़ी हूं जो अपने मूल्यों को लेकर स्थिर रहा है...मैंने कुछ अलग तलाशने की वैसी ज़रूरत महसूस नहीं की जैसी उन्होंने (जेडी वेंस) की।"
🚨 *URGENT: PLATELET DONOR NEEDED* 🚨
urgently looking for a Blood donor ( specifically Single Donor Platelet (SDP) donor ) for my father.
🩸 Blood Group: B+ve
📅 Age Criteria: 18–44 years
📍 Location: KIIMS, Bhubaneswar
⏳ Urgency: Immediate / Critical
If you or anyone you know can help, please reach out as soon as possible. Every minute counts.
📞 Contact immediately:
Swetaleena Mohapatra- 9438801993
Please share this widely in your Bhubaneswar networks - you could help save a life. 🙏
@Bhupendrapbjp#ShalaPraveshostav2026 આમ ખાલી વિકસિત ભારત વિકસિત ભારત કરીને લોકો ને ઉલ્લુ બનાવવાનું બંધ કરો આવા પ્રવેશોથી કોઈ વિકસિત ભારતનું નિર્માણ ના થાય એના માટે નિજી સ્કૂલો નો ધંધો બંધ કરાવવો પડે અને સરકારી સ્કૂલોને અડીખમ ઊભી કરવી પડે.
@Bhupendrapbjp#ShalaPraveshostav2026 વિકસિત ભારત વિકસિત ભારત તમે કરો છો પણ ક્યારેક જોયું કે વિચાર્યું છે કે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા આ બધા દેશોમાં સરકારી સ્કૂલોમાં ત્યાંની સરકારો એમના દેશના છોકરાઓને ફ્રીમાં ભણતર આપે છે અને તે પણ ઉચ્ચ ગુણવત્તા નું ભણતર આપે છે.
@Bhupendrapbjp#ShalaPraveshostav2026 આટલા વર્ષો પછી પણ મોદીના નામે જ જાહેરાતો કરવી પડે તો તમે જણાવો કે તમે આ સરકારી સ્કૂલોને કેટલું સુધાર કર્યો અને પછી કેટલી પ્રાઇવેટ સ્કૂલો ઊભી થઈ અને એમનો ધંધો કેટલો ચાલ્યો.
@Bhupendrapbjp CM સાહેબ આવા પ્રવેશોત્સવ થી ખાલી વિજ્ઞાપનો ભરાય, જો ખરેખર વિકસિત ભારત નું નિર્માણ કરવું હોય તો સરકારી સ્કૂલોને પ્રાઇવેટ સ્કૂલો જેવું સ્વરૂપ આપવું પડે, બાકી શિક્ષણના નામે જે ધંધો ચાલે છે તે બધા જાને જ છે. #ShalaPraveshostav2026
UAE is buying India’s supersonic BrahMos missiles & Akashteer air defense system ..
Abu Dhabi is diversifying its weapons away from traditional Western allies to secure the region on its own terms. Smart geopolitical move.