પંચાયત ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં થયેલ કાર્યવાહી નું follow up લેવામાં આવ્યું,મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ તથા સંજય સિંહ મિહડા સાહેબ ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
@GSPPA_Gujarat@prafulpbjp@irushikeshpatel@MLASanjaysinh વર્ષ 2025-26 માં નવી 150 દવ���ઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
વ���્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
‘નશામુક્ત ભારત અભિયાન ’ દ્વારા જનતાને ને સંદેશો આપનારા પાટણ ના સિનિયર પંચાયત ફાર્માસિસ્ટ શ્રી નરેશભાઈ ની કામગીરી કામગીરી ગુજરાત સરકાર દ્વારા બિરદાવા માં આવી
જૂનાગઢ PHC ભંડુરી, તા. માળિયા (હાટીના), જિલ્લો. જૂનાગઢ માં ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ ભાઈ ચાવડા દ્વારા શિવરાત્રી ના મેળા (જૂનાગઢ )માં પોતાની ફરજ દરમિયાન મેડિકલ ડ્યૂટી માં દર્દીઓને યોગ્ય સારવાર સાથે સેવા નું કામ ખુબ સારી રીતે પૂર્ણ કર્યું
મહાદેવ હર ❤️
@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
આજ રોજ પીએચસી ત્રાજ(ખેડા) ખાતે 12 ટીબી પેશન્ટ ને ફાર્માસિસ્ટ શ્રી પરીક્ષિત ભાઈ દ્વારા ન્યુટ્રીશન કીટ આપેલ છે
#પંચાયત ફાર્માસિસ્ટ @irushikeshpatel@CMOGuj@Dwivedi_D
આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે રાજ્યભર માં વિવિધ મંડળો દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં પંચાયત ફાર્માસિસ્ટ મિત્રો દ્વારા ઉત્સાહ સાથે જોડાઈ અને બ્લડ ડોનેટ કર્યું
��ંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન
ગુજરાત @CMOGuj @irushikeshpatel @MoHFW_INDIA
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ, માન. પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad તથા પંચાયત વિભાગના અગ્ર સચિવશ્રી મિલીન તોરવણે સાહેબ તથા અન્ય અધિકારી શ્રી આજરોજ પંચાયત વિભાગના વર્ગ-3 ના ફાર્માસિસ્ટ કર્મચારીઓની આંતર જિલ્લા ફેર બદલીના હુકમ કરવા બદલ ખુબ ખુબ આભાર.🙏