@AdaniPriti@gautam_adani આપનું દ્રષ્ટિવાન નેતૃત્વ, અવિરત મહેનત અને દેશના વિકાસ પ્રત્યેનું સમર્પણ સૌ માટે પ્રેરણારૂપ છે. ભગવાન આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત સફળતા પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ.
We all know that life without physical activities and games is very boring. It maintains our health and mind and helps us make friends. I can go on and on but in short, playing outside with your friends is one of the happiest feelings in the world #adsnifoundation
Science, Mathematics and Environment Exhibition
In the BRC level science fair of Mundra and Mandvi taluka, the first best works and mementos were given to all the participating children by Project Utthan to encourage them! Utthan Project is making great efforts in the field
@hdraval93 આપણા C.M. સાહેબ ભૂપેન્દ્ર પટેલે, કુબેર ડિંડોર સાહેબ તથા પ્રફુલભાઈ સાહેબ ના જણાવ્યા મુજબ એક પણ જગ્યા ખાલી રહેવી જોઈએ નહીં...એ માટે
૧) ટાટ હાયર સેકન્ડરી માં મેરીટ કટ ઑફ કરી ફોર્મ ભરાવી દેવા
૨) ત્યાર બાદ રાઉન્ડ પાડી તમામ જગ્યાઓ ભરવી
૩) નોકરી મેળવેલ ને બાહેધર��� લઈ હટાવી દેવા.
@Bhupendrapbjp#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો_કરો
પ્રગતિશીલ અને સંવેદનશીલ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp દાદાશ્રી પર અમે તમામ TAT HS ના ઉમેદવારો ને વિશ્વાસ છે કે દાદાશ્રી ની સ���કાર સંવેદના દાખવી ચોક્કસ ઉમેદવારોના હિતમા જ નિર્ણય લેશે🙏
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
Solving problems, Thinking critically,
Retaining information, Making connections across subjects, Taking standardized tests, these are important for creative learning.
#Utthan#Adani#EducationMatters
પ્રતિ,
આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ,
મુખ્યમંત્રી શ્રી,
નવા સચિવાલય,
ગાંધીનગર ,
નમસ્કાર સાહેબ,
હાલ ચાલી રહેલી ઉચ્ચતર માધ્ય��િક શિક્ષણ સહાયક ભરતી માં પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે ત્યારે જગ્યાઓ 1000+ ખાલી રહેશે જેમાં મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, કૃષિ વિજ્ઞાન જેવા વિષયમાં જેટલી જગ્યાઓ છે એટલા પૂરતા ઉમેદવારો નથી અને જે ઉમેદવારો હતા તેમને ઓર્ડર મળી જતા પણ જગ્યાઓ ખાલી રહે છે તો GR ના રુલ્સ 12.2 મુજબ જે વિષયમાં જગ્યા ખાલી રહે છે તેવા વિષયોમાં અનામત કેટેગરીના ઉમેદવારોના પાસિંગ માર્કસ (120) માર્��્સમાં ��ટાડો કરી જગ્યાઓ ભરવાનો ઉલ્લેખ છે તે મુજબ ખાલી રહેલી જગ્યાઓ ભરવા સરકાર સાહેબને નમ્ર વિનંતી છે.
આપનો વિશ્વાસુ
TAT HS ઉમેદવાર