નૂતન વર્ષાભિનંદન
આપની જીવનરૂપી સ્ક્રિપ્ટને સારા ડિરેકશન,લાઈટ્સ-કેમેરા, મ્યુઝિકનો સંગાથ મળે અને આપની વાર્તાને ગોલ્ડન જ્યુબેલી સાથે ઉજવો તેવી શુભેચ્છા.
#adfilm#shooting#director#indian#newyear#diwali
ગોડ ફાધરમાં ડોન કોર્લેઓની લીગલી કઈ કંપની નો માલિક હતો એ યાદ છે?યાદ ના હોય તો ચાલશે. આ તો છેલ્લી ચા સીઝન 2 ઇટાલીના પ્રતિષ્ઠિત 4theatre ફિલ્મ ફેસ્ટિવલ માં જીતી ગઈ છે એટલે અમને થાય છે mamma mia હોં.