Civil Engineer
Trying to make a place in this world.
જ્યારે દુનિયા અંધારાથી ડરે, તું મશાલ બની પ્રકાશ આપજે,
ભલે જાત બળવું પડે તુજને, પરંતુ માર્ગ સૂચવી આપજે.
ચીફ મેનેકરશ્રી, GSRTC દ્વારા તા.૧૦.૦૪.૨૦૨૬ના પત્રથી કરેલ સૂચનોનું રાજ્યના હ્રદય સમાન ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે જ છડેચોક ભંગ થઈ રહ્યો હોય, સ્પષ્ટ થાય છે કે સંબંધિતો દ્વારા પત્રના બે માસમાં કોઈ ચકાસણી થઈ નથી. તેવુ પૂરવાર થાય છે. એના વિશે આપનું શું કહેવું છે? @OfficialGsrtc
@JioMart_Support such a horrible service experience. Why do i have to always turn on my location to open the app when i have saved my exact address. It should be optional. After placing order it changes my address which i saved. every time i order i have to call the delivery guy.
आशा है कि आखिरकार, इतने सालों बाद, गुजरात के सरकारी कर्मचारियों को उनका हक नामदार सुप्रीम कोर्ट के फैसले से मिलेगा ! समान काम केलिए समान वेतन हमारे संविधान के मूलभूत ढांचे का भाग है, फिक्स वेतन प्रथा इसका उल्लंघन है !
#RemoveFixpayGujarat#remove5yearFixpay
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ અને ઉમેદવારોના હીતઇચ્છુક સાહેબશ્રી, @HHPATELGSSSBને સંયુક્ત સચિવનું પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન. તમોને આવી જ રીતે સફળતા મળતી રહે, તમોના જીવનમાં સુખાકારી અને શાંતિ જળવાઈ રહે તેવી શુભેચ્છા.💐
@HHPATELGSSSB આપને વિશ્વાસ અપાવીએ છીએ કે આપને નિરાશ નહિ કરીએ, દરેક બીજી ભરતીમાં પસંદગી પામેલ વિદ્યા હવે ૨૧૩ સર્વેયર માંથી ઉમેદવારી ખેંચવશે પણ તથા બીજા ઉમેદવારોને ઉમેદવારી ખેંચવવા પ્રેરિત કરશે.
માનનીય સાહેબ@HHPATELGSSSB, આપને જણાવવાનું કે ઘણા ઉમેદવારો ટેકનીકલ ભરતીમાં પસંદગી પામ્યા બાદ, ખાતાકીય વેરિફિકેશન બાદ પણ હજુ બીજી ભરતીમાંથી પોતાની ઉમેદવારી ખેંચાવેલ નથી. શું વર્ક આસિસ્ટન્ટનું પરીણામ વિલંબ હિતાવહ છે? આવા લોકોની આશા ના રાખીએ અને પરિણામની પ્રક્રિયા આગળ વધારીએ એવી આશા
પ્રતિ શ્રી, ભરતી ક્ર. ૨૧૩-૨૧૭ માં ચાલતા કેસ અન્વયે હાલમાં જ સ્ટે હટ્યો છે અને પ્રક્રિયા વેગવંતી થઇ હોય, પરંતુ આ ૪૦% લાયકીધોરણ પર ચાલતા કેસમાં નવી પીટીશન દાખલ થયેલ હોય, ૨૧૭ વર્ક આસિસ્ટન્ટના પરિણામમાં હવે વિલંબ ઊભો ન થાય તથા ટૂંક સમયમાં પરિણામ જાહેર થાય એવી વિનંતી.
@HHPATELGSSSB
વર્ક આસિસ્ટન્ટ ૨૧૭નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થનાર હોય, સર્વેયર ૨૧૬માં પસંદગી પામેલ તમામ ૬૦ ઉમેદવારોને બીજાના હિતમાં અને પોતાની ફરજ સમજી ૨૧૭&૨૧૩માંથી પોતાની ઉમેદવારી ખેંચાવી લેવા વિનંતી છે.જેટલી ઉતાવળ આપણે રીઝલ્ટ માટે કરેલ એટલી જ ઉતાવળ હવે બીજી ઉમેદવારી પાછી ખેંચવા બતાવવાની છે.
ભરતી ક્ર.૨૧૬/૨૦૨૩૨૪ સર્વેયર નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. દરેક પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ @HHPATELGSSSB સાહેબ, અમારી દિવાળીની ભેટ માટે.🙏🏻
@GSSSB_OFFICIAL@deepakrajani123