જ્ઞાન શીલ એકતા🇮🇳
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78મા સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની શુભેચ્છાઓ. 🚩
|| હદયપૂર્વક આભાર ||
મને “બનાસકાંઠા જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ” પદે નિયુક્ત કરવા બદલ દેશના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, રાષ્ટ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહજી (1/2)
“એક દેશમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે”ના અડગ સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા માટે જીવન અર્પણ કરનાર ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીજીના બલિદાન દિવસ પર તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અને શત્ શત્ નમન.
લો કૉલેજના પ્રોફેસર,કાયદાના નિષ્ણાત
અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકાર્યમાં અગ્રેસર રાષ્ટ્રવાદી વક્તાડૉ. અવનીબેન આલની
બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂંક થવા બદલ ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું.
ખૂબ આગળ વધો, જગતજનની મા અંબાને પ્રાર્થના
अन्तर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं विचारों का अनुलोम विलोम कीजिये
बुरे विचार बाहर
भले विचार भीतर
मन को पद्मासन मे बिठाइए
तन को वज्रासन मे रखिये
दिमाग को सूर्यासन कराइये
होठों को मुस्कुरासन
जीवन एक योग है
गुणा भाग मे ना पड़िये
योग करिये
निरोग रहिये