મને ગરબા રમતા આવડતા જ નથી.
હાર્ટ એટેક ની ઉપાધિ એ બાબતે ઓછી છે.
વેક્સિન પણ ક્વોલિટી વાળી મરાવી હતી✌️
બાકી તો લખ્યું હસે તેડી તો કાર્ડિયોલોજીસ્ટ કેથ લેબ બધુ હાજર હસે તોય ઉપાડી લેશે..
રિંગ વાગે એ પેલા ભલે ગાંધી ગાંધી થતું હોય પણ એમના નેટાઓ ગાંધી જયંતિ ના દિવસે કૈક તો ગાંધીજીના હત્યારાનું સમર્થન કરતા દેખાડા દેસેજે..
મુખ me Gandhi બગલમે nathuram