કમિશનર સાહેબશ્રી,
ટ્રાફિક શાખા, સુરત શહેર
અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિમાં દરેક ચાર રસ્તા પર લાગેલા સિગ્નલો 24 કલાક ચાલુ છે, જે બિનજરૂરી હોઈ 14 એપ્રિલ સુધી જો બંધ કરવામાં આવે તો ઘણી વીજળી બચી શકે તેમ છે
સૂચન યોગ્ય લાગે તો અમલ કરશો
@OurSMC@CommissionerSMC@sanghaviharsh@CRPaatil
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા નિયુકત માનનીય પ્રમુખ શ્રી આશિષભાઇ ગુજરાતી ને હાર્દિક શુભેચ્છાઓ.
@AshishGujarati@SGCCI_Surat@sgcci
One more achievement unlocked, We received the Emerging EnergyTech Startup of the year award by Southern Gujarat Chamber of Commerce and Industry(SGCCI), one of the oldest and prominent organisation.
Congratulations to the entire Team Solnce
#startups#Entrepreneurship#awards
Solnce Energy is achieving new heights. Thank you all for your immense support. Stay tuned!
It's always pleasure to serve you all with our innovative products.
.
.
.
Thank you for featuring us in your media. @gujratsamachar@ETVBharatGJ@zeenews