बीते आठ सालों में गवर्नेंस को लेकर सोच में भी बदलाव आया है, अप्रोच में भी बदलाव आया है। बरसों से बंद पड़े पांच बड़े खाद के कारखानों के चालू होने से न सिर्फ देश के हजारों करोड़ रुपये विदेश जाने से बचेंगे, बल्कि किसानों को यूरिया और आसानी से मिलेगा।
આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો અપાયો છે, જેમાં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરાય છે, દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ��વ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે સાહેબને અભિનંદન.
76वें स्वतंत्रता दिवस की शुभकामनाएं।🇮🇳
आज भारत की संस्कृति,जीवंत लोकतांत्रिक परंपरा व 75 साल की उपलब्धियों पर गर्व करने का दिन है
खुद को ति��-तिल जलाकर देश में आजादी का सूर्योदय करने वाले स्वतंत्रता सेनानियों व देश की रक्षा हेतु सर्वस्व अर्पण करने वाले वीर जवानों को नमन करता हू
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ -૨૦૨૨નો તા. ૧ ઓગસ્ટ -૨૦૨૨ થી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અધિનિયમ હસ્તગત જાહેર સ્થળો, મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય તેવા સ્થળોએ ફરજિયાત પણે CCTV લગાવવાના રહેશે.
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.
ગુજરાતી ભાષાના કવિ ઉમાશંકર જોશી જીને જન્મ જયંતી નિમિત્તે આદરાંજલી.
The role of Hon. PM Shri @narendramodi to harness the potential of our youth and in helping them become job creators by enabling proactive policy framework has been instrumental for the development of our start-up ecosystem which has now become the third largest in the world.