@tv13gujarati@deepakrajani123 "આપકી નજરોને સમજા" એ ગીત વિશે, એ બધું અમારે કઈ ખાસ જાણવું નથી સાહેબ,
તમે જે જે પરીક્ષાના પરિણામ આપવાની તારીખો આપી હતી એનું અમને કંઈક ખાસ રીતે સચોટ માહિતી સાથે જણાવો..તો તમારો એટલો ઉપકાર રહેશે🙏
વિધાર્થીઓના હિત માટે..
સાત ફેરા ફરીને કોઈ બી જિંદગી નિભાવે,
ખરું તો ત્યારે કેવાય જ્યારે વગર ફેરે તમારી જિંદગી કોઈ ને નામ થઈ જાય.
પામવું તે પ્રેમ નથી પણ પામ્યા વગર કોઈ ને મનોમન પામી લેવું તે પ્રેમ છે.
કોઈની યાદમાં લખવું જરૂરી નથી પણ, હાથમાં પકડો કલમ ને આપો આપ એના વિશે લખાવા માડે છે..એ પ્રેમ છે✨સ્વરા❤️
Let's celebrate Black Day on 10 April for support in Yuvrajsinh Jadeja....
If you Agree with me pls Retweet &like......
Wear Black In Constable Exam.....
#kon_jitu_vaghani#RealeseYuvrajsinh