@RJRam_Ahir આ ચિત્ર કહે છે કે કોઈ મુશ્કેલીમાં હોય, ત્યારે મદદ માટે જે સાધનો હોય, તેનો ઉપયોગ કરવો પણ મહત્વનું છે, ખાલી ઔપચારિક પૂરતી નહિ. ચિત્રમાં એક વ્યક્તિ પાસે દોરી ��ે, પણ તે હાથથી મદદ કરવાનો પ્રયત્ન કરે છે. દોરીનો ઉપયોગ કરે તો મદદ વધારે સારી રીતે કરી શકે.🙏