કોઈ એકલ દોકલ જનજાતિના પ્રમાણપત્ર ની ચકાસણી થાય એ વાત સમજી શકાય પરંતુ આટલી વિશાળ સંખ્યામાં પ્રમાણપત્રો ની ચકાસણી એ તો માલધારીઓ પર રીતસર નો અન્યાય છે. આ લોકતંત્ર કરતા ટોળાશાહી જેવુ પ્રતિત થાય. જ્યાં નાના ટોળા ની ન્યાયી માંગણીઓને મોટા ટોળાની અન્યાયી રજુઆતો ના કારણે અવગણવામા આવે.
16 दिसं��र 1971 को ढाका में भारतीय सेना के अदम्य साहस, पराक्रम व शौर्य के आगे पाकिस्तान की सेना ने घुटने टेक दिए थे। युद्ध में अपना सर्वोच्च अर्पण करने वाले माँ भारती के वीर सपूतों को नमन् एवं समस्त देशवासियों को "विजय दिवस" की हार्दिक शुभ��ामनाएं।
जय हिंद🇮🇳
#VijayDiwas
લોહ પુરુષ તરીકે પ્રખ્યાત એવા સરદાર વલ્લભભાઇ પટેલ ને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવું છું. સરદાર સાહેબની સાચી પ્રતિમા અને ઈતિહાસ મારા બ્લોગ ‘સેક્યુલર સરદાર’ દ્વારા આપ સર્વે સુધી પહોંચાડ��ં તે જ સાચી શ્રદ્ધાંજલિ. #SadarVallabhbhaiPatel
@isudan_gadhvi ઈસુદાન ભાઈ ગીર ના રબારી ભરવાડ અને ચારણ સમાજ ને lrd ની ભરતી મા અન્યાય બાબતે આપની vtv ના માધ્યમ થી સરકાર ને જગાડો અને પોરબંદર ખાતે ઉપવાસ આંદોલન ને લાઇવ કરવા વિનંતી છે.........
#SaveGir_Barda_Alech_Area_Tribes_Maldhari વાત છે થયેલા અન્યાય ની ન્યાય તરફ લઇ જવાની
ઇ.સં. 1956 ની અંદર સંસંદ માં ઠરાવ પાસ કરી બંધારણીય નીયમ પ્રમાણે રાષ્ટ્રપતી ના હુકમ પ્રમાણે ઘણા વિસ્તારો ને અનુસુચીત જનજાતી વિસ્તાર જાહેર કરી શકાય છે બંધારણીય અનુ્રછેદ( કલમ )244