કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ��રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @InfoGujarat
માઈ ભક્તિના પાવન ઉત્સવ નોરતાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે અંબાજી ધામ અને ગબ્બર પર્વત આસ્થાનું સર્વોચ્ચ શિખર બની રહે છે. ગબ્બરની પાવન ટેકરીઓથી લઈને અંબાજીના નીજ મંદિર સુધી મા અંબાનું વાત્સલ્ય અને નવરાત્રિનો ભક્તિમય ઉમંગ દરેક ભક્તના આત્માને ધન્ય બનાવી દે છે.
#Navratri #Gabbar #51shktipeeth #51shktipith #Ambaji
શું તમે જાણો છો કે બાલ્યાવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણના ચૌલ કર્મ (બાબરીની વિધિ) માટે નંદબાબા અને માતા યશોદા અંબાજીના પાવન ધામમાં પધાર્યા હતા. તમે પણ પરિવાર સાથે અંબાજી પધારો.
#Ambaji#shreekrishna#Gabbar#51shktipeeth#51shktipith
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા અમીરગઢ તાલુકાના સોનવાડી તથા જૂની સરોત્રી ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ કરી તલાટીશ્રીના દફતરની તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj@revenuegujarat@InfoGujarat
🙏માઁ અંબા સર્વ દુઃખ હરનારી અને વાત્સલ્ય પૂરનારી જગત જનની છે. માઁના દર્શન માત્રથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને મન દિવ્ય શાંતિ અનુભવે છે. આ પાવન ભાદરવી પૂનમે માઁ આરાસુરી આપ સૌનું કલ્યાણ કરે અને સુખ-સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.✨
🚩 બોલો શ્રી અંબે માત કી જય! 🚩
#Ambaji #MaaAmba #AmbajiTemple #BhadarviPoonamMahaMelo2026
🙏 પગપાળા આવેલા કદમોનો થાક ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે, જ્યારે આંખો માઁ અંબાજીનાં દર્શન કરે છે...
👁️ આંખમાંથી વહેતું દરેક આંસૂ એ સાબિતી છે કે માં અંબા અને સંતાન વચ્ચેનો પ્રેમ કેટલો પવિત્ર છે.
✨માં અંબાના ધામમાં મળેલી આ ધન્યતા શબ્દોમાં વર્ણવી શક્ય નથી.
🙇♂️ પવિત્ર ભક્તિનો આ દિવ્ય અનુભવ મા��વા ભાદરવી પૂનમ મહામેળામાં જરૂરથી પધારશો.🙏❤️
#Ambaji #BhadarviPoonam #MaaAmba #AmbajiDarshan #AarasuriAmbaji
National Space Day 2026 message from Dr. V. Narayanan, Secretary, DOS and Chairman, ISRO, in line with the Theme:
'Towards Viksit Bharat - Innovating, Collaborating and Aspiring to Global Space Leadership'
#NationalSpaceDay2026#NSpD2026#ISRO#ViksitBharat