આજ 13/8/26 રોજ ઘટક જોટાણા તાલુકામાં પોષણ ઉત્સવ કાર્યક્રમ, પ��ષણ સંગમ તથા અનવેષા ફાઉન્ડેશન દ્વારા નાણાકીય સાક્ષરતા તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કડી ધારાસભ્ય રાજુભાઈ ચાવડા( વિધાનસભા કડી), આરોગ્ય ટીમ, તેમજ તાલુકાના અન્ય સભ્યો હાજર રહેલ. #ICDS #ICDSGujarat #Anganwadi #Anganwad
આજરોજ ઘટક જોટાણા ના સુરજ સેજામાં ધાત્રી માતાની RBSK ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી જેમાં ડીલેવરી બાદની સાવચેતી રાખવા સમજ આપી૬ માસ સુધી બાળકને ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવવું છ માસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્તનપાન સિવાય કોઈપણ ઉપરી આહાર આપવો નહીં તેમજ થી મુજબ પ્રવૃત્તિ કરાવવામાં આવેલ.
આઇસીડીએસ ઘટક જોટાણામાં આજ રોજ તારીખ ૨૫/૬/���૦૨૬ આંગણવાડી પ્રવ��શ તેમજ શાળાપ્રવેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ શાખા ના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેલા. આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને કીટ વિતરણ કરવામાં આવેલ.
#ICDS
#ICDSGujarat
#Anganwadi
#AnganwadiWorker
#WCDGujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ‘નંદઘર’ તરીકે નામાભિધાન કર્યું છે તેવી આંગણવાડીના આંગણેથી થાય છે બાળકોના જીવન ઘડતરનો પ્રારંભ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા.23 થી 25 જૂન, 2026 દરમિયાન ��ાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે આયોજિત આંગણવાડી પ્રવેશોત્સવ દરમિયાન આપના 3 વર્ષના બાળકને નજીકની આંગણવાડીમાં દાખલ કરવાનું ચૂકશો નહીં. જ્યારે બાળક આંગણવાડીનું પ્રથમ પગથીયું ચડશે, ત્યારે જ તો તેમના ઉજ્જવળ ભવિષ્ય થકી સુશિક્ષિત ગુજરાતનું સપનું સાકાર થશે..!