આજે વાંઝણા ગામે આંબા ના ઝાડ ની છંટણી કરવા સબબ માગઁદશઁન આપવા ખેડુત શીબિર નુ સુંદર આયોજન થયુ.
સ્વ દિપક સચદ્ ના અનુયાયી પ્રવીણ પટેલે નિદઁશન સહ સુંદર માગઁદશઁન આપ્યું.
ગામના સજીવ ખેતી કરતા અમૃતભાઈ એ પાથરી ગામના મનોજભાઈ,રમણકાકા સહિત દસ બાર ગામના ખેડુતો ને આમંત્રિત કરી લાભ આપ્યો.