"તમે આ જગતને જેટલું વધુ સમજશો, તેટલો જ તમારો પોતાનો ક્ષય (વિનાશ) કરતા જશો. એટલા માટે જ મૂર્ખ લોકો સુખી રહે છે અને બુદ્ધિશાળી લોકો એકાંત (એકલતા) માં જીવે છે."
— ફીયોદોર દોસ્તોયેવસ્કી (રશિયન વિચાક)
ક્રિએટિવ પિતા છે…
દીકરી ફાસ્ટફૂડ, જંકફૂડ બહુ ખાઈ રહી હતી…
આખરે કમ્પ્યુટરમાં CD લગાવી નકલી અલ્ટ્રાસાઉન્ડ કરી બતાવ્યો કે બેટા જો તારા પેટમાં શું થઈ રહ્યું છે.
એ ઘડી અને એ દિવસ….દીકરીએ #FastFood, #JunkFood છોડી દીધું.
सिस्टम कोई अलग चीज़ नहीं है, सिस्टम भी हम लोगों से ही बनता है।
पेपर लीक करने वाला भी कोई इंसान है, और अपने बच्चों के लिए पेपर खरीदने वाला भी।
नेता विपक्ष में रहते हुए बदलाव की बातें करते हैं, लेकिन सत्ता में आते ही अक्सर वही सिस्टम का हिस्सा बन जाते हैं।
और कल जो बेरोज़गार लाठियां खा रहे थे, उनमें से कुछ अगर कल सरकारी नौकरी में आ जाएँ, तो वही लाठी बेरोज़गारों पर चलाते भी दिख सकते हैं।
जब तक सोच नहीं बदलेगी, सिर्फ चेहरे बदलने से सिस्टम नहीं बदलेगा।
ગર્ભધારણથી લઈ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી સંભાળ રાખશે સરકાર, જાણો PM Family Care Tracker કઈ રીતે કરશે મદદ
PM Family Tracer લૉન્ચ કરવામાં આવ્યું છે, જે હવે બાળકને જન્મથી લઈ 18 વર્ષનું થાય ત્યાં સુધી તેની સંભાળ રાખવાના ઉદ્દેશ્યથી કામ કરશે. જેમાં બાળકનું આરોગ્ય, પોષણ, શિક્ષણ વગેરેનું ધ્યાન રાખવામાં આવશે. ગાંધીનગર લોકસભા સીટથી આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જાણો શું છે PM Family Tracker અને કઈ રીતે કરશે કામ?
#PMFamilyCareTracker #Gujarat #Health #ChildCare #Education #VTVDigital