@jitu_vaghani માનનીય સાહેબ
શિક્ષણ વિભાગ દ્વારા જે નેશનલ ગેમ્સ માં સોંપાયેલી જવાબદારી બાદ વિરોધ થવા માંડ્યો છે એ જોતાં લાગે છે કે ભણાવવું તો નથી જ પણ ચાલુ પગારે વિરોધ તો કરશું કામ તો નહીં જ કરીએ... સાહેબ અમારા TAX નો સદુપયોગ કરવા માટે ખૂબ ખૂબ આભાર.... એક... C. M.