ગુજરાત રાજ્ય કર્મચારી મોરચાનો પાવર ક્યાં ગયો ? ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ક્યાં ખોવાઈ ગયું ?
અમે તમારા સરકાર સાથે બેઠક કરી નિર્ણય કરાવ્યો છે તેનાથી આખા ગુજરાતમાં અસંતોષ છે.
કર્મચારીઓ ની એક જ માંગ,
જૂની પેંશ�� યોજના શરૂ કરે સરકાર
#WeWantOPS
#massclforops
@CMOGuj
@aajtak