વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ જેવી અનેક પહેલ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ તથા ગ્લોબલ લોજિસ્ટિક અને સપ્લાય ચેઈનના એક મહત્વના ભાગ તરીકે ગુજરાત બન્યું રોકાણકારોનું મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન.
#UDY2025
એક જ ક્લિકમાં મેળવો તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ.
e-Nagar Gujarat ના Ai Chatbot પર લખો “Building Permission” અને મેળવો ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને ડાઉનલોડ લિંક - બધું એક જ જગ્યાએ, એ પણ તમને અનુકૂળ ભાષામાં.
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ આપણાં ગુજરાતમાં
#ASF2025 આપણા અમદાવાદને બનાવશે ડીલ્સ, ડિસ્કાઉન્ટ્સ અને શોપિંગ ફીવરનું Center of Attraction.
#UDY2025
બિલ્ડિંગ ��રમિશન મેળવો હવે એક ક્લિકમાં !
નવી બિલ્ડિંગ માટે પરમિશન લેવાની પ્રક્રિયા હવે ડિજિટલ. e-Nagar Gujarat ના Ai Chatbot પર લખો “Building Permission” અને મેળવો ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને ડાઉનલોડ લિંક - બધું એક જ જગ્યાએ.
#UDY2025
Historic announcement !
Ahmedabad is officially selected to host the Commonwealth Games 2030.
A testament to our vision and world-class infrastructure.
#CWG2030InBHARAT#CommonwealthGames#Ahmedabad
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશનું સૌથી પહેલું ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આપણાં ગુજરાતમાં
આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક ગતિવિધિઓનું ગેટ વે બનશે ગિફ્ટ સિટી
#UDY2025
દેશના સૌથી મોટા શાળાકીય અભિયાન મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ થકી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની થઈ રહી છે સંપૂર્ણ કાયાપલટ
સ્માર્ટ શિક્ષણની સૌગાત સાથે ઉજ્જવળ બની રહ્યું ગુજરાતનું ભવિષ્ય
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશનો સૌથી પહેલો OSAT સેમીકંડક્ટર પ્લાન્ટ આપણાં ગુજરાતમાં
સાણંદ બનશે ગુજરાતનું સેમીકંડક્ટર હબ, ખુલશે અનેક નવી રોજગારીની તક
#UDY2025
Modern Cities, Modern Mobility, Modern Gujarat !
Gujarat’s 13th world-class Bus Port is now ready with top-notch facilities and modern comfort.
📍Navsari
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશનમાં ગુજરાત બન્યું અગ્રેસર
સ્વચ્છ સૌર ઊર્જા થકી દેશમાં ક્લીન એ��ર્જીનું પર્યાય બન્યું ગુજરાત
#UDY2025
ટ્રેડ લાઈસન્સ હવે ઘરે બેઠા સરળતાથી મેળવો !
e-Nagar Gujarat ના AI Chatbot પર કરો તમ���રી અરજી -
માત્ર ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને લાઈસન્સ મેળવો.
#eNagar #UDY2025
અર્બન ડેવ��ોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશની સૌથી મોટી અવકાશી વેધશાળા આપણાં ગુજરાતમાં
અંતરિક્ષ કૌતુહલની જિજ્ઞાસા સંતોષવાનું સૌથી મહત્વનું મંચ બનશે આપણું ગુજરાત
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ આપણાં ગુજરાતમાં
દેશની સ્વચ્છ ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્વનું ભાગીદાર બનશે ગુજરાત
#UDY2025
A bridge that doesn’t just connect roads - it connects Jamnagar to the next era of urban mobility.
Chief Minister Shri Bhupendrabhai Patel inaugurated Saurashtra’s longest flyover bridge, constructed at a cost of ₹226.99 crore.
#UDY2025
Training on Road & Bridge Infrastructure for Municipal Engineers - To Be Conducted by IITRAM & GUDI.
📅 24 November to 28 November 2025
📍 IITRAM, Ahmedabad
#UDY2025
Capacity Building Training on the Pragati G Portal - To Be Conducted by GUDI.
A focused session to strengthen digital governance, improve workflow efficiency, and empower participants with hands-on portal usage.
📅 24 November 2025
📍 GIDM, Gandhinagar
#UDY2025