"If you are currently investing in #SEO (either in-house or with another agency) but are not happy with your results, I can help you to find the strengths and weaknesses of your SEO Campaigns."
#DigitalMarketing
We're launching Search profiles, a new way for publishers and creators to shape their presence on Search. Search profiles are a dedicated, shareable space to highlight content across social media, video and news platforms, and help audiences find accurate and up-to-date information about sources on Search.
Prepare your site for AI agent interaction with Lighthouse → https://t.co/5myVWdLZd9
If you want AI agents to actually navigate your site properly, the new experimental audit in Lighthouse lets you see:
☀️ Discoverability for AI agents
⚡ WebMCP integration
👀 AI accessibility
#GoogleIO
ઢાકા એરપોર્ટ પર એક જોરદાર ઘટના બની…
એક રન વે પર શ્રીલંકન એરલાઈન્સનું વિમાન ટેક ઑફ કરી રહ્યું હતું તો બીજા રનવે પર ભારતનું #IndiGo વિમાન ટેક્સી માટે જઈ રહ્યું હતું.
રનવે નજીક IndiGo ના પાયલટને એક જંગલી શિયાળ દેખાયું…
શ્રીલંકન એરલાઈન્સના વિમાનના ટેક ઑફ સમયે શિયાળ જો રનવે તરફ દોડ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
IndiGo ના પાયલટે #ATC ને આ અંગે જાણ કરી…ATC એ કહ્યું કે બે માણસને ગાડી લઈને મોકલે છે.
બે માણસો ગાડી લઈને આવ્યા પણ ખરા પરંતુ એમને કંઈ દેખાયું નહીં..
છેલ્લે કહ્યું કે માણસને શિયાળ તો મળ્યું નથી પરંતુ પોલીથીન મળી છે.
પાયલટ માથું કૂટતો રહી ગયો અને છેલ્લે સંભાળીને વિમાનને ટેક્સી કરી લીધું.
જુઓ આખી ઘટના.
#Dhaka
A picture of the country's first proposed bullet train has been displayed at the Ministry of Railways. The picture has been installed at Gate Number 4: Indian Railways
ભારત દ્વારા વિશ્વમાં ખાંડની નિકાસ બંધ!
ઇન્ડિયા ફર્સ્ટ પોલિસી હેઠળ સરકારે લીધો આર્થિક નિર્ણય.
કેન્દ્ર સરકારે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક જાળવી રાખવા અને ભાવમાં થતો વધારો રોકવા માટે ખાંડની નિકાસ (Sugar Exports) પર લાંબા ગાળાનો પ્રતિબંધ મૂક્યો
ખાંડની નિકાસ પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો
આ પ્રતિબંધ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
માત્ર યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા (US) માટેના નિર્ધારિત એક્સપોર્ટ ક્વોટાને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી
ભારત દુનિયામાં ખાંડનો મોટો ઉત્પાદક છે. ભારતના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ વધી શકે છે, પણ સરકાર માટે અત્યારે 'ઇન્ડિયા ફર્સ્ટ' નું સૂત્ર સર્વોપરી છે.
પીએમ મોદીની અપીલ: કેમ 140 કરોડ ભારતીયોને સોનું અને વિદેશ પ્રવાસ ટાળવા કહ્યું? 👇
ભટ્ટજી કહે છે કે ગઈકાલે હૈદરાબાદમાં પીએમ મોદીએ દેશવાસીઓને એક અનોખી અપીલ કરી: "એક વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળો. આ તહેવારોની સીઝનમાં સોનું ખરીદવાનું રહેવા દો. મેટ્રોનો ઉપયોગ કરો."
આ કોઈ કાયદો કે ફરમાન ન હતું, આ એક ગંભીર વિનંતી છે. આ આંકડા પાછળનું ગણિત અને દેશની અર્થવ્યવસ્થા પર તેની અસર સમજવા જેવી છે.
📉 ફોરેક્સ રિઝર્વના આંકડા શું કહે છે?
માર્ચ 2026માં ભારતનું ફોરેક્સ રિઝર્વ $691 બિલિયન પર છે, જે લગભગ 11 મહિનાની આયાત કે imports માટે પૂરતું છે. ઉપરછલ્લી રીતે આ સ્થિતિ ઘણી મજબૂત લાગે છે.
પરંતુ, ચિંતાનું કારણ 1 મેના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં જોવા મળ્યું, જ્યાં માત્ર 7 દિવસમાં $7.79 બિલિયન સાફ થઈ ગયા. આ તાજેતરના મહિનાઓનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે.
⛽ તેલ અને 💛 સોનું: ડોલરના દુશ્મન <--
ભારતના વિદેશી હુંડિયામણ પર બે મોટા દબાણ છે:
1. ક્રૂડ ઓઈલ: પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષને કારણે તેલના ભાવ આસમાને છે. ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે, જે માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે.
2. સોનું: ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ખરીદદાર છે. તમે જ્યારે પણ સોનું ખરીદો છો, ત્યારે ભારતને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર ખર્ચવા પડે છે.
🤔 એક મોટો વિરોધાભાસ: RBI સોનું ખરીદે છે અને તમને ના પાડે છે?
હા, આ વાત સાચી છે. છેલ્લા 6 મહિનામાં RBI ના રિઝર્વમાં સોનાનો હિસ્સો 13.92% થી વધીને 16.7% થઈ ગયો છે. ભારત પાસે અત્યારે 880.52 મેટ્રિક ટન સોનું છે.
આવું કેમ?
RBI માટે: સોનું એ 'સ્ટ્રેટેજિક એસેટ' છે. જ્યારે વૈશ્વિક સ્તરે ડોલર નબળો પડે, ત્યારે સોનું અર્થવ્યવસ્થાને રક્ષણ આપે છે.
નાગરિકો માટે: જ્યારે તમે જ્વેલરી ખરીદો છો, ત્યારે તે દેશના ડોલર રિઝર્વ પર સીધો હુમલો છે.
RBI નું સોનું દેશની તાકાત વધારે છે, જ્યારે વ્યક્તિગત સ્તરે આયાત કરેલું સોનું ફોરેક્સ રિઝર્વ ઘટાડે છે.
✈️ વિદેશ પ્રવાસ અને મેટ્રોની વાત
કોવિડ પછી ભારતીયોમાં વિદેશ ફરવાનો અને ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે. જ્યારે હજારો લોકો દુબઈ, બાલી કે યુરોપમાં જઈને ખર્ચ કરે છે, ત્યારે એ તમામ પેમેન્ટ ડોલરમાં થાય છે. આ એક એવો 'લીક' છે જે દેશના રિઝર્વ ટેન્કને ધીમે ધીમે ખાલી કરે છે.
મોદીએ મેટ્રો વાપરવાની વાત કરી કારણ કે તેનાથી ક્રૂડ ઓઈલનો વપરાશ ઘટશે અને તેલની આયાત પાછળ ખર્ચાતા ડોલર બચશે.
📜 1991ની યાદ અને આજની અગમચેતી
1991માં ભારતે ડિફોલ્ટથી બચવા માટે પોતાનું સોનું ગીરે મૂકવું પડ્યું હતું. એ કટોકટીએ ભારતની પોલિસી હંમેશા માટે બદલી નાખી: "ગમે તે થાય, રિઝર્વ ઓછું ન થવા દો."
પીએમ મોદીની આ અપીલ કોઈ ગભરાટ નથી, પણ 'ફોરસાઈટ' એટલે કે દૂરદર્શિતા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ, તેલના વધતા ભાવ અને મજબૂત ડોલર વચ્ચે ભારત પોતાના Buffers એટલે કે સેફ્ટી નેટ મજબૂત કરી રહ્યું છે.
નિષ્કર્ષ:
$691 બિલિયન ભલે મોટા લાગે, પણ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે તે ગમે ત્યારે ઘટી શકે છે. પીએમ ઈચ્છે છે કે સંકટ આવે એ પહેલાં જ આપણે તૈયાર હોઈએ. આ નબળાઈ નથી, પણ એક સતર્ક રાષ્ટ્રની નિશાની છે.
#IndiaEconomy #PMModi #GoldSilver
Hello @GoogleMyBiz
One of my clients has transferred the Google Business Profile's access [Owner].
I have accepted it, but now I am not able to see that profile.
Please suggest what to do?
Hello @GoogleMyBiz
One of my clients has transferred the Google Business Profile's access [Owner].
I have accepted it, but now I am not able to see that profile.
Please suggest what to do?
At the age of 99, I have seen our nation earn its voice - and today, I used mine. The first time I voted was in 1946 as a Medical Student.
Voting is not just a right, it is a responsibility to the future we leave behind.
Your one vote matters. Step out. Stand up. Be counted.