@ShankersinhBapu ભારતના પ્રથમ ચીફ ઓફ ડ���ફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના આકસ્મિક મૃત્યુના સમાચારથી સ્તબ્ધ છું. ભગવાન તેમના તથા તેમની સાથે રહેલ અન્ય મૃતકો ના દિવંગત આત્માને શાંતિ આપે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏🌹
તારા હાથનો રંગ લાગશે પછી જ મારી હોળી હેપ્પી કહેવાશે.. ચાલ આપણે એકમેક ના પ્રેમમાં રંગાઈ જઈએ..
આવી એક બે ટ્વીટ દેખાશે પછી જ લાગશે કે આજે ધૂળેટી છે... 😅😅😅
કોરોના વૉરિયર નામ જે આપ્યું છે તો એમની ચિંતા પણ સમજવી જોઈએ.જીવ ના જોખમે લોકો ની સેવા માટે અવિરત રહ્યા અને તેમની સાથે આ અન્યાય ચલાવી નહીં લેવાય અમને અમારો હક આપો.
#WeWantGradePay_Health_gujarat
સાહેબ શ્રી કોરોનાની કામગીરીમાં ગુજરાતમાની અભણ પ્રજા તેમજ ઝુપટપટ્ટી વિસ્તાર���ાં પણ કર્મચારીઓએ કોરોનાથી કોઈ મૃત્યુ ના થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાછે તો તેને તેમનો હક આપો અને તેને ગ્રેડ પે આપી સન્માનિત કરો @નરેન્દ્રભાઈ મોદી@નીતીન ભાઈ પટેલ. જય હીન્દ