તથ્યના વકીલે એલાન કરી દીધું છે કે છોકરો નિર્દોષ હતો, બાપનું પણ કહેવું છે કે પોલીસની ભૂલ છે બેરિકેડ કેમ ના લગાવ્યા!
મરનારના પરિવારોએ માની લેવું કે એની જાતે જ પવન આવ્યો અને ૩૦ ફૂટ ફંગોળાઈને લોકો પડ્ય�� જમીન પર!
દેશની મા તમારા નબીરાઓની ગાડીઓ નીચે કચડાવા નથી પેદા કરતી સંતાનો!
Our inspiration, Our idol, Our father, Our Leader. His vision cannot be matched, his knowledge will never be matched. Words are not enough for him.
Let's celebrate the Birth anniversary of one of the tallest son of India Bharat Ratna Dr. Bhimrao Ambedkar.
#JaiBhim !
આજકાલ ગુજરાતી વ્યાકરણ અને જોડણીના નિયમો શીખી રહ્યો છું. આ દરમીયાન નિવૃત પ્રાધ્યાપિકા ડો.રક્ષાબેન દવે ( 77 ) ના યુ-ટ્યુબ વ્યાખ્યાનથી અવગત થયો.
લોકડાઉન દરમિયાન બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે સરળ ભાષામાં વિડિયો દ્વારા પ્રબોધનના એમના પ્રયાસો પ્રેરણાદાયી છે.
https://t.co/BoPKVydfJ5