Gujarat STEM Quiz માં ધો. ૯ થી ૧૨ ના જે વિધાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૧૮-૩૧ માર્ચ મોક ટેસ્ટ ઓનલાઈન લેવાશે. જે ફક્ત પ્રેક્ટિસ માટે છે ....આ ક્વિઝ એટેન્ડ કરવા માટેના User ID અને Pw તમારા ફોન પર SMS દ્વારા મોકલી આપવામાં આવેલ છે. For details refer poster, All the best
ગુજરાત સરકારના DST વિભાગ, અંતર્ગત GUJCOSTના સહયોગથી CSC-સુરત દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓ/શિક્ષકો માટે નિશુલ્ક પ્રવાસોનું એક મોટું અને અનોખું અભિયાન હાથ ઠરાવમાં આવેલ છે.... વધુ મહતી માટે જે તે જિલ્લાના CSC no સંપર્ક અથવા ગુજકોસ્ટની વેબસાઇટhttps://t.co/pRwWeGzBPq વિઝિટ કરવી
#Drama on Science is a platform for given a #effectivemessages to public on any sub. or Issue. & developing creativity & ability of art in students
CSC surat & #Gujarat r organizing Science Drama competition for school students
@narottamsahoo@dstGujarat