@NilamMakwana28 મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના: લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.કામધેનુને જડે ના એક સૂકું તણખલું, ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ? ને શ્રીમંતોની...
No one has taken nothing in this world and not taken with. On the day the day, many people - children, women become destitute. Stop getting their lifetime curse. Zelenky and Putin sir Please listen to your soul's voice and stop the war.@ZelenskyyUa@eucopresident_@Zee24Kalak
#abpasmita#BhupendrasinhChudasama#vtvgujarati#zee24kalak અન્ય વિભાગનું અનુકરણ શિક્ષણમા ? મને એમ હતું કે આપ શિક્ષક હતા તો મનોવિજ્ઞાન જાણતા હશો .ખુશ શિક્ષક કલાસમાં જાય એ બાળકોને ખીલવશે. જુ.અ.ક્રમધો.5 ગુજ.આપ આ વાર્તા યાદ કરો https://t.co/BKNr4bNfLB