નવા શૈક્ષણિક સત્ર પહેલા શિક્ષકોની થશે બદલી. બદલી ના નિયમોને શિક્ષણ મંત્રી એ આપી મંજૂરી. શિક્ષકોની બદલી માટે થઈ સરળતા. શિક્ષકોના બદલી કેમ્પ પછી થઈ શકે છે જિલ્લા ફાળવણીનો કાર્યક્રમ
@Hasmukhpatelips બાળકોને શિક્ષક વગર ભણાવે કોણ?
સમયસર ભરતી સરકાર કરતી નથી,વાતો સરકારી શાળાની મોટી મોટી કરે છે.દેશની ભાવિ પેઢી સરકારી શાળામાં ખી.
ચડી ખાઈ ખાઈ ને તૈયાર થઈ રહી છે..એક શિક્ષક બે બે વર્ગખંડ માં સાથે અભ્યાસ કરાવે શું આ સાચું શિક્ષણ આપી શકે
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી,નમસ્કાર
જય ભારત સાથે જણાવાનું કે ભરતી પ્રક્રિયા ખૂબ સારી ચાલી રહી છે.અમને પ્રમાણિક અધિકારી મળ્યા છે એનો ખૂબ ગર્વ છે.
જય હિંદ