आज मेरा समय थोड़ा ख़राब है,
अच्छे वक्त का इंतजार करना भी जरूरी है|
अतीत की यादें मीठी हैं,
कुछ यादों को भूलना भी ज़रूरी है|
भले ही जिंदगी मुझे रुलाए,
मुस्कुराहट के साथ जीना भी जरूरी है|
ક્યારેક તમને ગમતી પ્રિય વ્યક્તિની તમે,
ગણા સમય થી તેની રાહ જોતા હો કે
તેના વિશે વિચારતાં હો ..
અને તે ક્યારેક અચાનક જ તમારી સમક્ષ
આવી ચડે કે તમને મળે છે , તેવી ક્ષણો ને
ભૂલાવી ગણી મુશ્કેલ છે ..
જે તમને તે સમયના વિતાવેલા પળો
ની યાદો ને ફરી એકવાર તાજા કરી દે..!!!✨
હવે અનુભવાય છે કે જીવન માં જે તે સમયે વ્યક્તિઓ
ને સમય આપવો પણ ખૂબ જ જરૂરી છે ,
અમુક સબંધો માત્ર સમય ન આપવા ને કારણે પણ
તૂટી જતાં હોય છે ..
પછી ભલે ને તે ગમે તેટલા મજબૂત હોવા
છતાં તે સમય ન આપવા ને કારણે
ગણી સહેલાઇ થી તૂટી જતા હોય છે..!!!✨😐
મને ગણા લોકો એવા પણ મળ્યા જે સારાં
સમયે તો મારી સાથે જ રહ્યા ,
પણ જ્યારે ખરાબ સમયે તેમની જરૂર હતી તે
ત્યારેજ મારા થી દૂર ભાગી રહ્યા હતાં..
વાત એમ નથી કે હું તેમ��ા થી નારાજ છું,
પણ ક્યાંક ને ક્યાંક હું પણ તેમને જાણી ન શક્યો ...😊✨
જે લોકો તમને દુઃખી કરે છે અથવા તમારાથી નફરત કરે છે તેમની ચિંતા ન કરો. જે લોકો તમને પ્રેમ કરે છે તેમની ચિંતા કરો, કારણ કે ત્યાં જ તમને સાચી ખુશી મળશે..!!!✨
સાલું exam નાં એક દીવસ પહેલેથીજ કેન્દ્રો પર પહોંચેલા વિદ્યાર્થી ઓ નું શું એક તો આટલે બધે દૂર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવેલા છે ને હવે પેપર લીક નાં કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવે તો અમારા જેવા વિદ્યાર્થીઓ નો શું હાલ થતો હસે...😡😢
#જુનિયર_ક્લાર્ક#peperLeak