સુરત અને રાજકોટની મહાનગરપાલિકાએ આખરે પોતાના બે નિર્ણયો પર કાર્યવાહી કરી
નાસીરનગર ભુતિયા ડિમોલીશન મામલે મનપા પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા
એક મહિના બાદ મનપા તંત્ર દ્વારા કાર્યવાહી
જ્યારે રાજકોટ -જંગલેશ્વરના ડીમોલેશન ખર્ચનો મામલો...
27 લાખ રૂપિયાનો ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે...
એટલે કોઈ પણ જાતના રૂપિયા ચુકવવામાં નહિ આવે
રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે ખેતીની જમીન અંગેના નિર્ધારિત કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને ₹300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો ખેડૂતલક્ષી અને જનહિતકારી નિર્ણય કર્યો છે.
આ નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે.
આ ઉપરાંત, ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વહેંચાણમાં આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે અને પારદર્શિતા અને સ્પષ્ટતાનો ધ્યેય સાકાર થશે. એટલે કે, હકકપત્રક (record of rights) વધુ સ્પષ્ટ બનશે અને જમીનના માલિકી હક્ક અંગેની ગેરસમજ ઘટશે.
₹300ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે અને લોકોને વ્યવહારોમાં વધુ સરળતા થવાથી 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વેગ મળશે.
📌પોલીસની દોડ ચાલું થવામાં હવે માત્ર 3 દિવસ બાકી છે. તો જેને 21 તારીખે દોડ છે તેઓ હજુ 18,19 તારીખ સુધી દોડી શકો છો🏃
📌પછી 20 તારીખે ફરજિયાત રજા રાખવી (દોડવું નહીં) પરંતુ થોડું વોકિંગ કરી શકો
📌દોડના એક દિવસ અગાઉ પહોંચી જવું અને રાત્રે પૂરતો આરામ મળે એવી રહેવાની વ્યવસ્થા કરવી👍
#LRD Update 💥
📌LRD માં પસંદગી થયેલ મિત્રો આજથી 12/01/2026 ના 23/59 સુધી પોતાને પસંગીનો જિલ્લો ચોઈસ કરી શકશે..☝️2 સીટી અને 3 જિલ્લા પસંદ કરી શકશો.
📌હજુ ઘણો સમય છે તમારી પાસે જેથી શાંતિપૂર્વક સમજી વિચારી અને સારા વ્યક્તિઓની સલાહ લઈ પોતાને યોગ્ય લાગે તેવા જિલ્લા પસંદ કરશો.👍
💥 #PSI અને #LRD જિલ્લા ફાળવણી બાબતે 👇
📌જે જિલ્લામાં જેટલી જગ્યાઓ ખાલી હોય એ જિલ્લામાં જેનું મેરીટમાં આવી જતું હોય એમને પોતાનો જિલ્લો મળે છે. આવું પહેલા પણ હતું જ
📌તમે જીલ્લા પસંદગી કરશો તો પણ જેટલી જગ્યા હશે એનો જ વારો આવશે બાકી નજીકના જિલ્લામાં આવી શકે or મોટી સિટીમાં 👍
*🛑#LRD ના મિત્રોને હવે જિલ્લા ફાળવણી સાથે નિમણૂક પત્ર આપશે અને હાજર થવાની તારીખ આપશે.*
✅પછી જે જિલ્લામાં નિમણૂક મળશે ત્યાં તમારે જે DV કરાવ્યું તે ડોક્યુમેન્ટનો એક સેટ આપવાનો રહેશે. ત્યારબાદ નિમણૂક મળેલ જિલ્લામાં તમારું મેડિકલ થશે. #Gujaratpolice
ફિક્સ પગારના કર્મચારીઓ સંદર્ભે નાણાં વિભાગનો મહત્વનો નિર્ણય
વર્ગ 3 અને વર્ગ 4 ના તમામ સંવર્ગો પર કામ કરતા ફિક્સ પગારદારો માટે નિર્ણય
ફિક્સ પગારના કર્મચારીઓને હવે મળશે ચાર્જ એલાઉન્સ
સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપાય તેવા કિસ્સામાં મળશે ચાર્જ એલાઉન્સ
5 થી 10 ટકા મળશે ચાર્જ એલાઉન્સ
@deepakrajani123@tv13gujarati VMC. ફાયર મેન ની 204. જગ્યા પર| 27/01/2025 માં ભરતી| બાર પડી હતી| અને એનું ફીઝીકલ માર્ચ મહિના માં પૂરું થયું જેમાં લગભગ 800 જેવા પાસ થયા અને લેખિત એક્ઝામ બાકી સે ક્યારે આવશે જાણ કરવા વિનંતી