એક શાસક પક્ષના પ્રદેશ પ્રમુખ કે જે મુખ્યમંત્રી સહિતનું સમગ્ર મંત્રીમંડળ બદલી શકતા હોય અને કોઈ અધિકારી એમનું ના માને એ વાત કોઈ ના ગળે ઉતરે એવી નથી ભાઈ.... એમ પણ અધિકારીઓ નું આ સરકાર સામે કઈ ચાલતું નથી એટલે @CRPaatil કહે તો કોઈ અધિકારી ના બાપની તાકાત નથી કે ના પાડી શકે..
दुर्भाग्य की बात है कि भाजपा के नेता आये दिन हिंदू देवी-देवताओं का अपमान कर रहे है। कुछ दिन पहले भगवान श्री कृष्ण और कल आम्बेडकर जयंती के दिन ही महामानव बाबासाहब का अपमान करने के बाद भी माफी तक नही मांग रहे है।
प्रभु परमेश्वर भाजपा के नेताओं को संस्कार और सद्बुद्धि दे🙏
આ ગુજરાત ની ધરતી માંથી એક પણ એવો સંત કે એક પણ એવો લોક કલાકાર ના જન્મ્યો કે જે પાટિલ ભાઉ એ હિન્દુ ધર્મ નું અપમાન કર્યું એના વિશે 2 શબ્દો બોલી શકે.
#ધર્મ_ના_ઠેકેદારો
શું તમે 3 વર્ષ જુના સરકારે જાહેર કરેલા #LRD_WAITING વિષે જાણો છો??
એ છે ગુજરાતના યુવાનોનો હક....
જે સરકાર દ્વારા લટકાવી રાખીને 3 વર્ષથી યુવાનોની જિંદગી ખરાબ કરીને રાખી છે..
ગૃહમંત્રીના કહેવા મુજબ 14 મીટીંગો કરી છે તો પણ યુવા ગૃહમંત્રી યુવાનોને પોતાનો હક આપી શકતા નથી...
વર્ષો સુધી તમે ઉમેદવારોને પોતાના હક માટે લટકાવી રાખો છો અને જાહેરમાં એવી વાતો કરો છો કે અમારી સરકાર સંવેદનશીલ છે. #LRD_WAITING ના મુદ્દાને પતાવવા માટે ગૃહમંત્રીએ 14 મીટીંગો કરવી પડતી હોય તો સરકાર ચલાવી કોણ રહ્યું છે.
@CMOGuj@Harsh_Office@sanghaviharsh@CRPaatil @Bhupendrapbj
અત્યારનો સમય જોઇ #ઇતિહાસમાં વાંચેલ #અંગ્રેજો નો સમય યાદ આવી ગયો જ્યારે પોતાના હક માટે લડતા ત્યારે જેલમાં પુરી દેતા પરંતુ હા ઍ સમયે ગાંધીજી શાંતી પુર્ણ ધરણા કરતા, આજે તો ઍ પણ નથી કરી શકાતુ આજના સમયમાં પોતાના હક માટે લડે એમના પર કેશ કરવામાં આવે.
#ReleaseYuvrajsinh@YAJadeja
લોક રક્ષક દળ (LRD) પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા મા વિદ્યાર્થી દૂર દૂર થી આવે છે રાત્રિ દરમ્યાન રેહવાં સુવા માટે ની સગવડ ન હોવાથી રોડ પર સુવા ની નોબત આવી અને રાત્રિ નાં ૧ વાગ્ય ટૂંકા સમય માં વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર ની વાડી માં ગાદલા, ઠંડા પાણી , જમાડવાની વ્યવથા કરી
बीजेपी ने 27 साल के शासन में गुजरात में कैसे सरकारी स्कूल बनाए हैं यह देखने आज गुजरात जा रहा हूँ.
दिल्ली में अगर @ArvindKejriwal जी केवल 5 साल में सरकारी स्कूलों की तस्वीर बदल सकते हैं तो बीजेपी को गुजरात में तो 27 साल मिले हैं…. देखते हैं आज …
हमारे गुजरात में सरकारी स्कूलों में पढ़ रहे बच्चो को मूलभूत सुविधाएं भी नही मिलती
अच्छी शिक्षा व्यवस्था मुहैया करना भ्र्ष्टाचार में मशगूल भाजपा सरकार के बस की नही
#GujaratKeSchoolDekho