It’s been days since you said you’d call — still no update, no resolution, nothing.
How long do customers have to wait without any transparency?
I need a proper update on my scooter repair immediately.
This is not acceptable anymore.
@OlaElectric#WorstOlaService@OlaEV_Support
Extremely frustrated with @OlaElectric.
Scooter dropped off for repair on 6th July, today is 13th July-zero updates, no calls, no timelines.
Is this the so-called “Ola Future”? Just silence and waiting?
Never expected such poor service.
#OlaElectric#OlaFuture#FrustratedCustomer
નમસ્કાર @OfficialGsrtc@GSRTC_Gujarat@sanghaviharsh સાહેબ આ ભાડા પ્રમાણે વાપી ચાર રસ્તા થી નરોલી ફાટક 11 કિમી ના 11 રૂપિયા અને ભીલાડ 12 કિમી ના 18 રૂપિયા કઈ રીતે ???
@OfficialGsrtc તમારા જવાબ ની રાહ જોતો એક સામાન્ય ગુજરાત નો નાગરિક 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
બધા વારાફરતી ગાળો બોલજો... એક સાથે હલ્લો ના મચાવતા...
આ સંપ્રદાય વાળા જે લવારો કરે છે તેનો કોઈ આધાર પુરાવો આમની પાસે હશે કે પછી સસ્તો નશો કરી ને બસ નીકળી જ પડવાનું ??
આ સનાતન નું હળાહળ અપમાન છે..
કોઈ પાસે આ ગાંડાનો નંબર હોય તો મને આપજો પ્લીઝ...
@sanghaviharsh@Vivekdoza
સામાન્ય તલાટીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપ્યા વગર પોતાના રાજમાં વર્ષોથી આ રીતે જનતા હેરાન થઇ રહી હોય ત્યારે પોતે જ રાજીનામું આપી દેવાય...
એતો મોરબીમાં હતા એટલે જવા દીધા બાકી પુછો બરોડા વાળા ને, બેઇજ્જત થઇ ને ભાગવુ પડ્યુ હતુ..
ખાલી ફોટા પડાવવા ગયા હોય ત્યાં કેમેરા સામે આવા કલર ના કરાય...
#કાંતિભાઈ_અમૃતિયા
#મનીષાબેન_વકીલ
દરેક ઉમેદવારોના માર્ક જાહેર કરવા માટે ઉચ્ચસ્તરની વિચારણા શેની હોય???? ઉમેદવારો અન્યાય ની લાગણી અનુભવી રહ્યા છે માટે તેમની માંગણી છે કે દરેકના માર્ક્સ જાહેર કરવામાં આવે તો તે માટે વિચારણા શુ કામ??
આ કંઈ #PM_CARE_FUNDS ની માહિતી નથી માંગી રહ્યા કે આટલી બધી વિચારણા હોય…
વનરક્ષક ના ઉમેદવાર મિત્રોની અટકાયત જોઈને 2019/20/21 ના વર્ષની યાદ આવી ગઈ..
સરકારનો કહેવાનો મતલબ એટલો જ છે કે વર્ષ બદલાશે પરંતુ અમારી સિસ્ટમ નહિ ..
બધી ભરતીમાં માર્કસની ઓપન PDF મુકાય છે તો અહિયા શું વાંધો છે???
સાચા છો તો તકલીફ શું છે??
#ForestBeatGuard
લોકસભા ચુંટણી સમયે CCE ની પરીક્ષા લીધી ત્યારે 1600 જેટલા SRPF જવાનો અન્ય રાજ્યોમાં બંદોબસ્તમાં મુકાયા હતા જેના કારણે પરીક્ષા આપી શક્યા નથી અને તંત્ર દ્વારા જેની માહિતી પણ માંગેલ હતી.
તો હવે તે જવાનોની પરીક્ષા લેવા મુદ્દે વિચારીને આગળ કાર્યવાહી કરવી જોઈએ.
#srpf_candidate@CMOGuj
માનનીય @HHPATELGSSSB#srpf_cce_candidate CCE આપવાન મળી કે ન અમારી પરીક્ષા ફ્રી પાછી આપી.આપ શ્રી યોગ્ય નિર્ણય લઇ અમારું કઈક નિરાકરણ લાવો.જો એક્ષામ લેવી જ નથી તો અમારી માહિતી મળતા જ ના પાડી દેવી હતી જેથી અમે ગમે તે રીતે પરીક્ષા આપવા બારથી પણ આવી શકી. આ લેટર થી અમોને રજા પણ નહીં મળી