વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય. @KanuDesai180
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ #GenZ_Against_Fixpay_Gujarat
@drpradyumanvaja સાહેબ કેબિનેટ ની આગામી મિટિંગ માં ફિક્સ પગાર બાબતે પણ ચર્ચા કરજો બાકી આવી શુભકામનાઓ નો કોઈ અર્થ નથી 88 લાખ દીવા માટે કરોડોનો ખર્ચ થઈ શકે છે,પણ કર્મચારીને 5 વર્ષ Fix Pay
પ્રશ્ન એક જ છે—પ્રાથમિકતા દીવડાની કે કર્મચારીની?
@KanuDesai180#GenZ_Against_Fix_Pay_Gujarat
ગુજરાત સરકાર ની FixPay નીતિ એ ભારતીય બંધારણના હાર્દ સમાન કામ સમાન વેતન નું સીધું ઉલ્લંઘન છે. જો મોંઘવારી સ્થિર નથી, જવાબદારીઓ ફિક્સ નથી તો વેતન શા માટે ફિક્સ? સસ્તો શ્રમ મેળવવાની સરકારની આ સસ્તી નીતિ નાબૂદ થવી જોઈએ.
@devanshijoshi71@Jamawat3#GenZ_Against_Fixpay_Gujarat