🇮🇳 Old Indian Dream:
• Crack an exam.
• Get a sarkari or MNC job.
• Buy a flat on a 20-year EMI.
• Put savings in FD, LIC and gold.
• Retire at 60 and hope the pension is enough.
🇮🇳 New Indian Dream:
માનનીય મુખ્યમંત્રીશ્રી,
@Bhupendrapbjp
યુવાનો વર્ષોની મહેનત બાદ સરકારી નોકરી મેળવે અને ત્યારબાદ 5 વર્ષ સુધી આર્થિક અન્યાય સહન કરે, તે યોગ્ય નથી.
માનનીય સાહેબ,ફિક્સ પગાર પ્રથા દૂર કરી કર્મચારીઓને ન્યાય આપો. અમારી રજૂઆતને ગંભીરતાથી લઈ સકારાત્મક નિર્ણય કરો. 🙏
#Remove_Fixpay
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
૨૦૨૭ની ચૂંટણી પહેલાં ગુજરાતના તમામ ફિક્સ કર્મચારીઓ અને તેમના પરિવારો એક થઈને અવાજ ઉઠાવો. રજા કે હક્ક માંગવા પર થતું આ માનસિક શોષણ હવે સહન નહીં થાય. ૫ વર્ષ સુધી યુવાનોનું ભવિષ્ય રોળવાનું બંધ કરો, નહીં તો કર્મચારીઓનો આક્રોશ તખ્તો પલટી નાખશે! #Fixedpay#FixedPayProtest#Gujarat2027
केंद्र सरकार ने केंद्रीय कर्मचारियों को एक बार फिर बेवकूफ बनाया है, आइए बताते हैं कैसे?
केंद्रीय कैबिनेट ने केंद्रीय कर्मचारियों के Dearness Allowance अर्थात DA में 3% की बढ़ोत्तरी की है।
3% कितना होता है बताते हैं?
मान लीजिए अमित केंद्रीय कर्मचारी है,
अमित केंद्र के किसी विभाग में स्टेनोग्राफर है और पे लेवल-3 के अंतर्गत उसका बेसिक 21,700 है।
अब अमित का वेतन 21,700 बेसिक के हिसाब से
Basic-21,700
DA-60%+3% (60% सातवें वेतन आयोग से अब तक का और इस छमाही का 3%) यानी कुल 63%
21700*63%=13,671 रूपये
कुल=21,700+13,671=35,371 और विभाग के allowances अलग से
यानी अमित का वेतन सिर्फ 21,700 के 3% के हिसाब से सिर्फ 651 रुपए बढ़ेगा उसमें भी 10% NPS कटेगा।
अमित के कुल लगभग 600 रूपये बढ़ेंगे।
लेकिन आज बढ़ोत्तरी से लेकर अगले एक हफ्ते तक न्यूज चैनल से लेकर बड़े-बड़े नेता प्रधानमंत्री को श्रेय देते हुए इसका गुणगान करेंगे।
इसी आधार पर DA राज्य सरकारें भी बढ़ाएंगी,
वहीं इसी DA को हिमाचल प्रदेश की कांग्रेस सरकार ने 5% तक बढ़ाया है।
तब इन भाजपाइयों ने उसको राजकीय खजाने में बोझ बढ़ेगा, ये होगा वो होगा फलाना-ढिमका कहकर गलत बताया था।
अब बताइये 3% बड़ा है या 5%??
@sanghaviharsh@narendramodi tame 5 varsh fix ma rakhi betha chho eno su khote khoti overacting 50 kapo ani overacting na aa share karta tamne potana karmchari nathi dekhata sharm karo
#ફિક્સ_પે એક રોગ સમાન પોલિસી છે. જે યુવાનોનું માનસિક, સામાજિક અને આર્થિક શોષણ કરે છે.
ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારી અને એમના પરિવાર વિશે સંવેદના દાખવી જરૂરી નિર્ણય કરવો જોઈએ.
#Remove5yearfixpay@Bhupendrapbjp@sanghaviharsh