લોકશાહીમાં આ કેવો ન્યાય?
ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ પાસે કાયમી કર્મચારીઓ જેટલી જ લાયકાત, પરીક્ષા અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ વેતનના નામે પાંચ વર્ષ સુધી અન્યાય કેમ?
લાયકાત સમાન, કામ સમાન, જવાબદારી સમાન — તો વેતનમાં ભેદભાવ શા માટે?
#Remove_fixpay_in_gujarat

લાયકાત ધરાવતા યુવાનોનું આ આર્થિક અને માનસિક શોષણ બંધ થવું જોઈએ.સરકારને સખત શબ્દોમાં ચેતવણી છે કે ફિક્સ પગાર પ્રથાની આ ત્રાસદાયક નીતિઓ બદલો અને કર્મચારીઓને પૂરું સન્માન તેમજ સમાન હક આપો.
શોષણમુક્ત ગુજરાત માત્ર કાગળ પર કેમ? @CMOGuj#EqualPayForEqualWork#remove_fix_pay_in_gujarat
વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે
હવે સમય આવી ગયો છે
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો
#Remove_Fix_Pay_In_Gujarat
ફિક્સ પગારના હજારો યુવાનોનો અવાજ મીડિયા સુધી કેમ નથી પહોંચતો?
શું ફિક્સ પગારના કર્મચારીઓના પ્રશ્નો એટલા નાના છે કે મીડિયા તેના પર ચર્ચા પણ ન કરે?
લોકશાહીનો ચોથો સ્તંભ ક્યારે જાગશે?
@abpasmitatv@VtvGujarati@tv9gujarati#Remove_Fix_Pay_Gujarat

અમિતજીનું કહેવું છે કે નવા કાયદાથી 'તારીખ પે તારીખ'પ્રથા બંધ થશે અને FIR થી સુપ્રીમ કોર્ટ સુધી ૩ વર્ષમાં ન્યાય મળશે!
તો પછી ૧૪ વર્ષથી 'તારીખ પે તારીખ' કેમ મળી રહી છે?
Fix Pay નું શોષણ હવે બંધ કરો!
બધાં જ વિભાગના કર્મચારીઓ એક થઈને અવાજ ઉઠાવો!
#RemoveFixPay#Remove_fix_pay#gujarat