Top Tweets for #Remove_fix_pay
क्या जरुरत थी कानून की किताबे लिखने की
बस इतना लिख देते की दोलत जिसकी अदालत उसकी।।
#line
#Remove_fix_pay
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u

ગુજરાત સરકાર પણ ગુજરાત સરકારી કર્મચારીઓ વિચારવું જોઈએ અને ફિક્સ પે પગાર ધોરણ દૂર કરવું જોઈએ.

નવનિયુક્ત શિક્ષકોને આચાર્યનો ચાર્જ પણ આપી દેવામાં આવે છે પરંતુ પગાર તો fix pay જ રહે છે આવું કેમ? કામ કાયમી શિક્ષક જેટલું અને પગાર અધૂરો.....
#remove_fix_pay @PMOIndia @CMOGuj @Rivaba4BJP @sanghaviharsh
@hdraval93 સુપ્રીમ કોર્ટમાં માનવ હક્કોને લગતો કેસ(SCA) ચાલતો હોય કેસને 12-13 વર્ષ થવા આવ્યા હોય સતત તારીખો અને મુદ્દતો પડતી હોય, લાખો લોકોની આર્થિક પરિસ્થિતિને મુદ્દો સ્પર્શતો હોય, સમાન કામ - સમાન વેતનને પણ મુદ્દો સ્પર્શતો હોય ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ક્યાં જાયછે?
#Remove_Fix_Pay
@Mukesh_vala12 @DEEPAKdasak21 बिल्कुल होना चाहिए पुनर्विचार,अभी सुप्रीम कोर्ट में fix pay का मैटर गया है,3 तारीख को सुनवाई है,गुजरात सरकार के खिलाफ सुनवाई होनी है,सरकार जनता का एक प्रकार से शोषण कर रही है,कम सैलरी देकर,इतने जीवन निर्वाह नहीं हो सकता। #Remove_Fixpay_in_gujarat #Remove_Fix_Pay मेरे तरफ से विरोध
@YAJadeja કોર્ટ કહે ને કરવું એના કરતાં હજુ પણ સમય છે. આજે નહીં તો કાલે દેખીતી આ ગેરબંધારણીય-અન્યાયી નીતિમાં કોર્ટ નિર્ણય આપશે ત્યારે સરકારે વિલા મોઢે અમલ કરવો પડશે. ત્યારે સરકાર પક્ષે પોતાના બચાવમાં કશું નહીં હોય કહેવા માટે.
#Remove_Fixpay_in_gujarat
#Remove5yearFixpay
#remove_fix_pay

ભારત સરકારે 8 માં પગાર પંચ નું ગઠન કર્યું જ્યારે ગુજરાત હજુ ફિક્સ પગાર માં ગુજરાન ચલાવે છે આ નીતિ માં બદલાવ ની જરૂર છે ..
#remove5yearFixpay
#Remove_Fix_Pay
@Bhupendrapbjp
@sanghaviharsh
આ રાજ્યાદેશ જૂલાઈ 1947નો છે. એટલે કે આઝાદી પૂર્વેના બ્રિટિશ ભારતના દેશી રજવાડાં જસદણ રાજ્યનો એક હવાલદારના (વર્તમાન પોલીસ કોન્સ્ટેબલ) ની નિમણૂંક ઓર્ડર છે.(૧/૩)
#remove5yearFixpay #Remove_fix_pay
@CMOGuj @Jamawat3 @Yuvi_1212 @Bhupendrapbjp @Vishnuk03408765 @RemoveFixPay @YAJadeja

ફિક્સ પે કર્મચારીઓ માગે ન્યાય,
દિવાળી પહેલા મળે હક અમારો.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT #Remove_Fix_Pay_Gujarat
#Remove5yearFixpay
#Remove_Fix_Pay #RemoveFixPayInGujarat
@CMOGuj @Bhupendrapbjp

Last Seen Hashtags on Sotwe
巨根
Seen from Thailand
wataa
Seen from Turkey
Chandlerm
Seen from Korea
denizligay
Seen from Turkey
incesto
Seen from Spain
momson filter:videos
Seen from United States
elineph_onhand
Seen from Korea
lickerfanart
Seen from United States
Teenager()*filter:videos
Seen from United States
打屁股
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.6M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers