કાળી ચૌદશ છે…
કહેવાય છે આજે અંધકારનો નાશ થાય છે.
પણ ગુજરાતમાં 2006થી એક અંધકાર સરકારી ફાઇલોમાં જળવાઈ રહ્યો છે. FIX-PAY.
સરકાર બદલાઈ, બજેટ વધ્યું, અર્થતંત્ર વધ્યું, ગુજરાત આગળ વધ્યું…
પણ Fix-Pay કર્મચારી???
આ અંધકારનો અંત ક્યારે?
@CMOGuj#GenZ_Against_Fixpay_Gujarat
માન્ય ભરતીબોર્ડ ધ્વારા લેવાતી પરીક્ષા લાખો ની હરિફાઈ માં અમે ઉત્તીર્ણ કરી છે, માન્ય મહેકમની પોસ્ટ પર ફરજ બજાવીએ છીએ કોઈ વધારાની પોસ્ટ પર નહીં. તો પછી શું કામ અમને તમામ ભથ્થા ને હક થી વંચિત રાખવામાં આવે છે ?
#GenZ_Against_Fixpay_Gujarat
રોગચાળો હોય કે મોંઘવારી...
દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ...
મકાન નું ભાડું 10000 હોય કે 15000
ગુજરાત માં ફિક્સ પે ના કર્મચારી ને એક રૂપિયો વધારે દેવો નથી 25800 જ...
આ કાળો કાયદો ક્યારે હટાવશે સરકાર..
#GenZ_Against_Fixpay_Gujarat
जब परीक्षा पूरी, मेहनत पूरी और जिम्मेदारी भी पूरी—तो फिर 5 साल तक अधूरा वेतन क्यों? गुजरात का युवा अब 'समान काम, समान वेतन' लेकर रहेगा! #GenZ_Against_Fixpay_Gujarat@abhijeet_dipke