गुजरात सरकार से प्रश्न है कि अगर लाखों की भीड़ में एक युवा उम्मीदवार परीक्षा में उत्तीर्ण होकर सरकारी नौकरी में भर्ती होता है तो वो लायक है या नहीं ये जांचने केलिए और 5साल तक प्रोबेशन में रखने का क्या अर्थ है? फिक्स वेतन प्रथा असंवैधानिक है!
#GenZ#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ
આ તે ગુજરાત સરકારની કેવી નીતિ કે સરકારી કર્મચારીઓને ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યોમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારના નામે ગુલામીરૂપી પ્રથામાં અન્યાય કરવો.
ગુજરાત સરકાર ની FixPay નીતિ એ ભારતીય બંધારણના હાર્દ સમાન કામ સમાન વેતન નું સીધું ઉલ્લંઘન છે. જો મોંઘવારી સ્થિર નથી, જવાબદારીઓ ફિક્સ નથી તો વેતન શા માટે ફિક્સ? સસ્તો શ્રમ મેળવવાની સરકારની આ સસ્તી નીતિ નાબૂદ થવી જોઈએ.
@devanshijoshi71@Jamawat3#GenZ_Against_Fixpay_Gujarat
કાળી ચૌદશ છે…
કહેવાય છે આજે અંધકારનો નાશ થાય છે.
પણ ગુજરાતમાં 2006થી એક અંધકાર સરકારી ફાઇલોમાં જળવાઈ રહ્યો છે. FIX-PAY.
સરકાર બદલાઈ, બજેટ વધ્યું, અર્થતંત્ર વધ્યું, ગુજરાત આગળ વધ્યું…
પણ Fix-Pay કર્મચારી???
આ અંધકારનો અંત ક્યારે?
#GenZ_Against_Fixpay_Gujarat@CMOGuj