#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
આગામી દિવસો માં ગુજરાત રાજ્ય માં ફિક્સ પ્રથા નાબૂદ ના થાય તો સરકારના કર્મચારી ઓ vote થી જવાબ આપીશું અમારા vote ના કારણે આપ બધા અધિકારીઓ પોતાના હોદ્દા પર છો તમને હોદ્દા પર બેસાડતા ય્ આવડે છે અને હોદ્દા પરથી ઉતારતા પણ આવડે છે.#fix_pay_removએ_in_gujarat@Janak_Sutariyaa@INCIndia
📌ફિક્સ પે હટાવો શોષણ દૂર કરો✂️
💥સમાન કામ સમાન વેતન 💥
મોટા આંદોલન ની ચેતવણી રૂપે આવતી કાલે 05-02-26 ના રોજ તમામ કર્મચારી જે હાલ ફિક્સ પે ના શોષણ થી પીડાય છે તે લોકો એ અવશ્ય કાળો શર્ટ અથવા તો કાળું ટીશર્ટ પહેરી વિરોધ કરવો...દૂર કરો ભાઈ દૂર કરો... ફિક્સ પે દૂર કરો..@hdraval93
યુવા પેઢી જે 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માંડ નોકરી મેળવે ત્યારબાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે મા શોષાઈ રહી છે.
યુવાનીના 8થી9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ.
ગ્રેજ્યુએટ, માસ્ટર કરનાર ને 5વર્ષ 26000 માત્ર 5 વર્ષ રહેનાર ને...
#Remove_Fix_Pay_Gujarat
વર્ગ 3 ના કર્મચારીઓને એટલે જ બોનસ નથી આપેલ સરકારે કેમ કે જો આપે તો indirectly એમને માનવું પડે કે હા, વર્ગ 3ના કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી ને તહેવાર ઉજવવા બોનસ ની જરૂર પડે છે. Waah રે સંવેદનહિન સરકાર.
#Remove_fix_pay_in_gujarat