FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે.
#GenZ_Against_Fixpay_Gujarat
આપણા દેશમાં મોટા ભાગના રાજ્યમાં fix pay અવરેજ 2 વર્ષ નો છે ફક્ત ગુજરાતમાં એટલોજ 5 વર્ષ છે. શું અમને મોંઘવારી નય નડતી હોય? બીજા બધા ના ભાવ 5 વર્ષ માં ઘણા બધા વધી જાય જ્યારે અમારે નોકરી ના એ 5 વર્ષ મરી મરી ને કાઢવાના
#GenZ_Against_Fixpay_Gujarat#GenZ_Against_Fixpay_Gujarat