5 વર્ષ સુધી ફિક્સ પગાર,
પણ મોંઘવારીને કોઈ ફિક્સ પગાર નથી!
ઘરનું ભાડું, પેટ્રોલ, દવાઓ અને જવાબદારીઓ દર વર્ષે વધે છે.
સરકારનો જવાબ એક જ: 5 વર્ષ રાહ જુઓ!
આ ન્યાય છે કે યુવાનોની મજબૂરી?
@CMOGuj@sanghaviharsh#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં ....
એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે.
#GenZ_Against_Fixpay_Gujarat
📢 આવો, X (Twitter) પર આપણો અવાજ ઉઠાવીએ!
સંવેદનશીલ સરકારની ૨૫ વર્ષથી ચાલતી અસંવેદનશીલ પ્રથા એટલે ફિક્સ પે નીતિ!
આપણા યુવાનોના હિતમાં આ પ્રથા હવે નાબૂદ થવી જ જોઈએ.
જે મિત્રોને X (Twitter) પર પોસ્ટ કરતા નથી ફાવતું, તેઓ આ સ્ટેપ્સ અનુસરીને સરળતાથી પોસ્ટ કરી શકે છે: @hardev_vala