23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે
પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર!
જાહેરાત માટે કરોડો છે
પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી?
આ કેવી પ્રાથમિકતા?
@Bhupendrapbjp@KanuDesai180#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં ....
એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં ....
એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
માનનીય મુખ્યમંત્રીશ્રી, નવા વર્ષના પાવન અવસરે ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં ફિક્સ પગારની જોગવાઈઓમાં સમયની માંગ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય સુધારો કરવામાં આવે તેવી વિનમ્ર વિનંતી. નવા વર્ષની ભેટરૂપે હકારાત્મક નિર્ણયની અપેક્ષા. 🙏
@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh
કાળી ચૌદશ.
કહેવાય છે આજે અંધકારનો નાશ થાય છે.
પણ ગુજરાતમાં 2006થી એક અંધકાર સરકારી ફાઇલોમાં જળવાઈ રહ્યો છે. FIX-PAY.
સરકાર બદલાઈ, બજેટ વધ્યું, અર્થતંત્ર વધ્યું, ગુજરાત આગળ વધ્યું
પણ,
Fix-Pay નીતિ ત્યાંની ત્યાં જ.
આ અંધકારનો અંત ક્યારે?
#GenZ_Against_Fixpay_Gujarat@CMOGuj
5 વર્ષ માટેનો Fix-Pay…પગાર નહીં કોઈ ગુના ની સજા જેવો લાગે @Bhupendrapbjp
20 વર્ષ પછી પણ Fix જ! 🤐
કામ કાયમી, જવાબદારી કાયમી,
પણ પગાર હજુ પણ Fix-Pay!
આ વ્યવસ્થા છે કે કર્મચારીની સજા?
હવે Fix-Pay નહીં,
ન્યાય જોઈએ.
#Remove_fix_pay_in_gujarat#Remove_Fixpay_in_gujarat
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે.
#GenZ_Against_Fixpay_Gujarat