Mr. Prashant Bhushan, Gujarat’s fixed-pay employees have faith in your legal fight. Yet, after years in SLP 14124–14125/2012, justice remains elusive. Thousands of families are waiting for justice, not another adjournment.
@pbhushan1@PMOIndia#GenZ_Against_Fixpay_Gujarat#India
#GenZ_Against_Fixpay_Gujarat
“સમાન કામ, સમાન જવાબદારી તો પછી વેતનમાં આટલો ભેદભાવ કેમ?”
ફિક્સ પગારના કર્મચારીઓ પણ પરિવારની જવાબદારીઓ અને મોંઘવારીનો સામનો કરે છે. વર્ષોની મહેનત અને નિષ્ઠાપૂર્વકની સેવાનું યોગ્ય મૂલ્ય મળવું જોઈએ.તેથી આ અંધકાર રૂપી ફિક્સ પગાર દૂર કરવા વિનંતી
માન્ય ભરતીબોર્ડ ધ્વારા લેવાતી પરીક્ષા લાખો ની હરિફાઈ માં અમે ઉત્તીર્ણ કરી છે, માન્ય મહેકમની પોસ્ટ પર ફરજ બજાવીએ છીએ કોઈ વધારાની પોસ્ટ પર નહીં. તો પછી શું કામ અમને તમામ ભથ્થા ને હક થી વંચિત રાખવામાં આવે છે ?
#GenZ_Against_Fixpay_Gujarat