ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં ....
એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
દિવાળી એ ઘરઆંગણે રોશની પાથરવાનો ઉત્સવ તો છે જ.. એથી પણ વધુ એ સમાજમાં માનવતાનો દીપક પ્રગટાવવાનું પર્વ પણ છે.. અને એથી પણ વિશેષ એ આંતરિક જગતમાં રાગ-દ્વેષના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાનો અવસર છે. तमसो मा ज्योतिर्गमय।
અંતરમનમાં, ઘરઆંગણમાં અને સમસ્ત જગતમાં નકારાત્મક શક્તિઓનો નાશ થઈ પ્રેમભાવનો દીપક પ્રજ્વલિત થાય અને સૌ સુખ, શાંતિ, સમૃદ્ધિને પામે.. સર્વ જીવોનું કલ્યાણ થાય એ જ ઇશ્વરને પ્રાર્થના.
આપ સૌને પ્રકાશપર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ
Follow For More Updates : https://t.co/VyOUkMj4zE
Follow to get latest news updates: https://t.co/DPIKjd5xUf
#FixedPay#Protest#Gujarat#SandeshNews
કાળી ચૌદસના અવસરે જીવનમાંથી દરેક નકારાત્મક વિચાર અને નિરાશાનો અંત આવે, મનમાં નવી આશાનો સંચાર થાય અને દરેક દિવસ સકારાત્મકતા, આત્મવિશ્વાસ અને આનંદથી ભરપૂર બને તેવી શુભકામનાઓ.
કાળી ચૌદશ છે…
કહેવાય છે આજે અંધકારનો નાશ થાય છે.
પણ ગુજરાતમાં 2006થી એક અંધકાર સરકારી ફાઇલોમાં જળવાઈ રહ્યો છે. FIX-PAY.
સરકાર બદલાઈ, બજેટ વધ્યું, અર્થતંત્ર વધ્યું, ગુજરાત આગળ વધ્યું…
પણ Fix-Pay કર્મચારી???
આ અંધકારનો અંત ક્યારે?
#GenZ_Against_Fixpay_Gujarat@CMOGuj
માતા મહાકાળીની કૃપાથી આપ સૌના જીવનમાંથી ભય, સંકટ અને નકારાત્મકતાનો નાશ થાય તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
કાળી ચૌદશના પાવન પર્વની આપ અને આપના પરિવારજનોને મંગલમય શુભેરછા.
#KaliChaudash